હત્યા/
અમદાવાદઃ જુહાપુરા ફતેહવાડી નૂર મસ્જિદ પાસે હુમલો અજાણ્યા શખ્સોએ એક વ્યક્તિ પર કર્યો હુમલો વ્યક્તિ પર તીક્ષ્ણ હથિયારથી કરાયો હુમલો વ્યક્તિનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત એક અઠવાડિયામાં જુહાપુરામાં બીજી હત્યા લોકોમાં ભયનો માહોલ, પૈસાની લેતી દેતીમાં હત્યા વેજલપુર પોલીસ ગુનો નોંધી તપાસ શરૂ કરી
