Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

વિરોધ પ્રદર્શન/અમદાવાદ: NSUI દ્વારા વિરોધ પ્રદર્શન દાદા સાહેબ પગલાં પાસે વિરોધ પ્રદર્શન યુવરાજસિંહ જાડેજાના સમર્થનમાં દેખાવો 20થી વધારે કાર્યકર્તાઓની પોલીસ કરી અટકાયત

ગરમી-કમોસમી વરસાદ/રાજ્યમાં ગરમી સાથે કમોસમી વરસાદનું સંકટ રાજ્યના હવામાન વિભાગનું અનુમાન દક્ષિણ ગુજરાતમાં રહેશે કમોસમી વરસાદ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સથી રહેશે કમોસમી વરસાદ અમદાવાદ, ગાંધીનગરમાં ગરમીથી કોઈ રાહત નહીં કાળઝાળ ગરમીનો વરતારો રહેશે યથાવત

નિરમા સ્કૂલની મનમાની/અમદાવાદ: નિરમા સ્કૂલની મનમાની DEOએ નિરમા સ્કૂલને ફટકારી નોટિસ, DEOની મંજૂરી વગર કર્યો હતો ફી વધારો ક્વાર્ટર ફીના નામે 30 થી 40 ટકા ફી ઉઘરાવી DEO દ્વારા નોટિસ બાદ ખુલાસામાં શાળા ગુનેગાર નિરમા સ્કૂલે અઠવાડીયામાં ફી આપવી પડશે પરત નિરમા સ્કૂલે વાલીઓને ફી પરત આપવી પડશે

અમદાવાદમાં પીરાણામાં આગ/અમદાવાદ:પીરાણામા લાગી ભયકર આગ કચરામાં લાગી ભયંકર આગ રોડ પર નાખવામાં આવે છે કચરો ફાયર વિભાગની 10 જેટલી ગાડીઓ ઘટનાસ્થળે આગ પર કાબુ મેળવવાની કામગીરી શરૂ ફાયરબ્રિગેડ દ્રારા મેજર કોલ જાહેર કરાયો

ડમી કાંડમાં ધરપકડ/ડમી કાંડમાં યુવરાજસિંહના સાળાની ધરપકડ કાનભા ગોહિલની કરાઇ ધરપકડ સુરતથી પોલીસે ધરપકડ કરી યુવરાજસિંહના સાળા સામે નોંધાઇ છે ફરિયાદ સુરત PCBની ટીમે ધરપકડ કરી પોલીસ ભાવનગર લઇને રવાના

યુવરાજસિંહ/ભાવનગર:તોડકાંડમાં યુવરાજસિંહ ધરપકડ મામલો નીલમબાગ પોલીસ મથકમાં રખાયો હતો યુવરાજસિંહને યુવરાજસિંહને એસપી ઓફિસ ખાતે લવાયો એસપી ઓફિસથી કોર્ટમાં રજૂ કરવામાં આવશે

આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ/મહેસાણા: આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલનું નિવેદન યુવરાજસિંહની ધરપકડ મુદ્દે આપ્યું નિવેદન કોઈનું નામ નહિ લેવા કે બચાવવા જાઓ તો ફરિયાદ નોધાય પોલીસ પાસે પુરાવા હશે, સત્ય હશે તો તપાસ ચોક્કસ થશે ક્યાંકને ક્યાંક એમાં ખોટું થવાની સંભાવના છે યુવરાજસિંહે કરેલા આક્ષેપો મુદ્દે પૂછપરછ થશે

પરશુરામ જયંતિની ઉજવણી/વડોદરા: આજે પરશુરામ જયંતિની ઉજવણી રમજાન ઈદ પણ હોવાથી પોલીસ વધુ સતર્ક પરશુરામ જયંતી નિમિત્તે શોભાયાત્રા શરૂ વાઘોડિયા રોડથી રાવપુરા સુધી શોભાયાત્રા શોભાયાત્રા સંવેદનશીલ રૂટ થી પસાર થશે શોભાયાત્રાના પગલે પોલીસે ચુસ્ત બંદોબસ્ત ઢોલ,ત્રાસા સાથે લોકો શોભાયાત્રામાં જોડાયા

Surat-Rape/સુરતઃ દુષ્કર્મ કરી યુવતી પાસેથી પૈસા પડાવનાર બેની ધરપકડ

આઇપીએલ-ધોની/આઇપીએલની છેલ્લી સીઝનમાં રમતા હોવાનો સંકેત ધોનીએ આપ્યો

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy