Biden-India/બાઇડેન સપ્ટેમ્બરમાં ભારત આવશે, બંને દેશો વચ્ચેના સબંધોને નવા સ્તરે લઈ જવાની દિશામાં મહત્વનું પગલું
યુએસ સુપ્રીમકોર્ટ-ગર્ભપાત/અમેરિકન સુપ્રીમ કોર્ટનો મહત્વનો નિર્ણયઃ ગર્ભપાતની દવા મિફેપ્રિસ્ટોન પર નહીં લાગે પ્રતિબંધ
પરશુરામ જયંતિની ઉજવણી/અમદાવાદ: આજે પરશુરામ જયંતિ દેશભરમાં થઈ રહી છે પરશુરામ જયંતિની ઉજવણી સોલા વિદ્યાપીઠથી ભવ્ય શોભા યાત્રા બલોલ નગર થઇ વ્યાસવાડી સુધી શોભા યાત્રા ગૃહ મંત્રી હર્ષ સંઘવી, મેયર કિરીટ પરમાર રહેશે હાજર
અખાત્રીજની ઉજવણી/અમદાવાદ: અક્ષય તૃતીયાનો પાવન પર્વ જગન્નાથ મંદિરના રથની પૂજા કરાઇ દર વર્ષની જેમ આ વર્ષે પણ અખાત્રીજના દિવસે પૂજા નવનિર્મિત રથની પૂજા કરાઇ ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ ત્રણે રથની પૂજા કરી