Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

સીએમ ભુપેન્દ્ર પટેલ રાજકોટમાં/મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ આજે રાજકોટ પ્રવાસે બાલાજી મંદિરથી સફાઈ અભિયાનનો પ્રારંભ કરાવશે રાજ્યભરમાં તીર્થ સ્થળોનો સફાઈ અભ્યાન શરૂ મુખ્યમંત્રી કરાવશે અભિયાનની શરૂઆત

ચારધામ યાત્રા/આજથી ગંગોત્રી અને યમુનોત્રીના દ્વાર ખુલશે કેદારનાથના દ્વાર 25 એપ્રિલે ખુલશે બર્દીનાથના દ્વાર 27 એપ્રિલે ખુલશે

આરોગ્ય વિભાગના દરોડા/ડીસા: ભીલડી ગામે આરોગ્યના દરોડા આરોગ્ય વિભાગની ટીમોએ ચકાસણી કરી ફરસાણ,નાસ્તા,ઠંડા પીણાની ચકાસણી કેરીના રસ અને પકોડીની લારીઓ પર તપાસ અખાદ્ય ચીજવસ્તુઓ વેંચતા વેપારીઓને નોટીસ કેટલાક વેપારીઓને દંડ ફટકારવામાં આવ્યો

અખાત્રીજની ઉજવણી/સમગ્ર દેશમાં ખેડૂતો ઉજવશે અખાત્રીજનો તહેવાર ખેતરમાં જઈ પૂજા વિધિ કરશે ધરતી પુત્ર ખેતીની નવી સિઝન માટે તૈયાર કરશે ખેતરો ખેડૂતો પોતાના ઓજારો લઈ ખેતરોમાં પહોંચ્યા

ભદ્રકાળી મંદિરથી સફાઈ અભિયાન/ગૃહ મંત્રી હર્ષ સંઘવી ભદ્રકાળી મંદિરમાં મંદિર પરિસરથી કરી સફાઈ અભિયાનની શરૂઆત નગર દેવી ભદ્રકાળી મંદિરમાં માતાના કર્યા દર્શન

પરશુરામ જયંતિ/અમદાવાદમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત પરશુરામ જયંતિ અને ઇદને લઇ બંદોબસ્ત સંવેદનશીલ વિસ્તારોમાં બંદોબસ્ત ગોઠવાયો

વાસ્મોની કાર્યવાહી/છોટાઉદેપુર: વાસ્મો વિભાગની કાર્યવાહી RCC સ્ટ્રક્ચર બનાવવાર એજન્સી સામે કાર્યવાહી નલ સે જલ યોજના અંતર્ગત બનાવેલ ટાંકી તોડાઇ શરતો મુજબ કામગીરી ન થતા ટાંકી તોડી પડાઇ એજન્સીને બ્લેક લિસ્ટમાં મુકવાની તજવીજ ગુણવત્તામાં ખામી હોવાથી ટાંકી તોડાઇ બામરોલી (વાલોઠી) ગામની ટાંકી તોડી પડાઈ કોન્ટ્રાકટરને ફરીથી નવીન ટાંકી બનાવવા આદેશ

કોરોનાના કેસો/રાજયમાં કોરોનાના 331 નવા કેસ નોંધાયા રાજ્યમાં 5 દર્દી હાલમાં વેન્ટિલેટર પર અમદાવાદમાં સૌથી વધુ 98 કેસ નોંધાયા 29 કેસ સાથે મહેસાણા કોરોના કેસમાં બીજા નંબરે સુરત શહેર અને વડોદરા શહેરમાં 28-28 કેસ

યાત્રાધામ સફાઈ કાર્યક્રમ/રાજ્યમાં ગુજરાત રાજ્ય યાત્રાધામ સફાઈ કાર્યક્રમ CM,MLA અને સાંસદો સફાઇ અભિયાનમાં જોડાશે CM રાજકોટમાંથી સફાઇ અભિયાનનો પ્રારંભ કરાવશે બાલાજી હનુમાનના મંદિરમા સફાઈ કરી કરાવશે પ્રારંભ કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા પણ જોડાશે અમદાવાદમાં ભદ્રકાળી મંદિરથી અભિયાનનો પ્રારંભ ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી સફાઇ કરી કાર્યક્રમનો કર્યો પ્રારંભ

ગરમીનો પારો!/રાજયભરમાં ગરમીનો પારો ઉંચકાશે હવામાન વિભાગની આગાહી આગામી 5 દિવસ વાતાવરણ સૂકું રહેશે આગામી 2 દિવસ તાપમાન યથાવત રહેશે 2 દિવસ બાદ 2 થી 3 ડિગ્રી તાપમાન વધશે પવનની દિશા બદલાશે જેના કારણે તાપમાન વધશે 24-25 એપ્રિલના અમદાવાદમાં યલો એલર્ટ

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy