યુવરાજસિંંહ આક્ષેપ/યુવરાજના બંને સાળા પર પણ તોડનો આરોપ યુવરાજ અને તેના સાથીદારો પર તોડ કર્યો ભાવનગર રેન્જ IG ગૌતમ પરમારનું નિવેદન યુવરાજસિંહની અનેક મુદ્દે પૂછપરછ કરાઈ નાણાકીય બાબતે યુવરાજસિંહે ગોળગોળ જવાબ આપ્યા
ડમી કાંડ/ડમીકાંડ મામલે યુવરાજસિંહની ધરપકડ સતત 9 કલાક પૂછપરછ બાદ ધરપકડ ભાવનગર પોલીસે યુવરાજસિંહની કરી ધરપકડ યુવરાજસિંહ વિરુદ્ધ ખંડણીનો ગુનો નોંધાયો નિલમબાગ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ
પવિત્ર રમઝાન માસ પૂર્ણ/મુસ્લિમ બિરાદારોનો પવિત્ર રમઝાન માસ પૂર્ણ આજે દેશભરમાં ઈદ-ઉલ-ફીત્રની ઉજવણી દેશભરમાં ઈદની ઉજવણીનો માહોલ મુસ્લિમ બિરાદરોએ સવારની નમાઝ અદા કરી
યુવાનનો મૃતદેહ મળ્યો/વડોદરાઃ તળાવમાંથી મળ્યો યુવાનનો મૃતદેહ મકરપુરાના તળાવમાંથી મળી આવ્યો મૃતદેહ ગઇકાલથી યુવક ઘર છોડીને ચાલ્યો ગયો હતો પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિ. ખસેડ્યો
GISFS ભરતી કૌભાંડ/ભાવનગરઃ GISFSની ભરતીમાં કૌભાંડનો આક્ષેપ કૌભાંડ થયાનો કરવામાં આવ્યો આક્ષેપ GISFSના કર્મચારી એસો.એ લખ્યો પત્ર માવજી સરવૈયાએ જિ.પોલીસવડાને પત્ર પાઠવ્યો એક જ ગામના 10 વધુ લોકોને નોકરી અપાવ્યાની ફરિયાદ ખરકડી ગામના હરપાલસિંહ મુ.સુત્રધારનો આક્ષેપ અન્ય ૩ શખ્સો મુ. સૂત્રધાર હોવાનું કરાયો આક્ષેપ ગુજરાત ઇન્ડ. સિક્યુ. ફોર્સ સોસા.માં ગેરરીતિની ફરિયાદ 850 લોકોએ ગેરરીતિ આચરીને નોકરી અપાવ્યા ફરીયાદ 2011 થી ચાલ્યું આવે છે આ GISFSનું કૌભાંડ