Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

સૂર્યગ્રહણ/2023નું પ્રથમ સૂર્યગ્રહણ પૂરુ થયુંઃ જરૂર કરો તમારા આરાધ્યની પૂજા

ભાજપ-રાહુલ/રાહુલ જાણી લે, કોર્ટ પણ ઝૂકશે નહી, ગાંધી કુટુંબનો ઘમંડ તૂટ્યો, ઓબીસી ખુશઃ ભાજપ

અમૃતપાલની પત્નીની ધરપકડ/અમૃતપાલસિંહની પત્નીની એરપોર્ટ પર જ ધરપકડ, લંડન ભાગવાની ફિરાકમાં હતી

મહિલાનું હોસ્પિટલમાં મોત/મહેસાણાઃ ભાવના હોસ્પિ.માં મહિલાનું મોત મહિલાના મોત બાદ સ્થાનિકોમાં ભારે રોષ સતલાસણાની હોસ્પિટલમાં મહિલાનું મોત ડોકટર સામે કાર્યવાહી ન થતાં ભારે રોષ સ્થાનિક લોકો પહોંચ્યા મામલતદાર કચેરી સતલાસણા મામલતદાર કચેરીનો લોકોએ કર્યો ઘેરાવો

અકસ્માત/જામનગરઃ ST બસમાંથી બે વિદ્યાર્થી પટકાયા એકાએક બસનો કાચ તૂટતા વિદ્યાર્થી પટકાયા મુસાફરોથી ઠસોઠસ ભરી હતી એસટી પાછળનો કાચ તૂટ્યોને વિદ્યાર્થી નીચે પટકાયા ગુલાબનગર નજીકનો બનાવ ઇજાગ્રસ્તોને હોસ્પિટલ સારવાર અર્થે ખસેડાયા

શ્રીયંત્રની સ્થાપના/શક્તિપીઠ અંબાજીમાં સ્થાપિત કરાશે ‘શ્રીયંત્ર’ વિશ્વનું સૌથી મોટું અને મોંઘુ “શ્રીયંત્ર” 1 કરોડના ખર્ચે નિર્મિત “શ્રીયંત્ર”

અપહરણ/સુરતમાં 4 વર્ષના બાળકનું અપહરણ સૈયદપુરાથી કાશ્મીરી દંપતીનું બાળક ગુમ બે કલાક બાદ ઉધનાથી મળ્યું બાળક CCTVમાં શકમંદ મહિલા દેખાઈ બુરખાધારી મહિલા CCTV માં કેદ લાલગેટ પોલીસે વધુ તપાસ હાથ ધરી

વડોદરા બિલ્ડરને ફાયદો-નાગરિકોને નુકસાન/વડોદરાઃ રોડ બનાવી બિલ્ડરને ફાયદો કરાવવાનો કારસો દંતેશ્વર વિસ્તારની રૂપારેલ કાંસ પર બનાવ્યો રોડ સ્લેબરોડ બનાવી આજુબાજુ વિસ્તારને ડુબાડવાનો કારસો એક બાજુ સામાન્ય નાગરિકને નથી મળતો રોડ બીજી બાજુ બિલ્ડરને વરસાદી કાંસ પર રોડ બનાવ્યો ટાઉન પ્લાનિંગ વિભાગ કોના ઇશારે આ કૃત્ય આર્થિક ફાયદા માટે નાગરિકોને કરોડોનું નુક્સાનની સંભાવના

તલાટીની પરીક્ષા/ગાંધીનગરઃ તલાટીની પરીક્ષાનો મામલો ઉમેદવારોએ સંમતિ પત્ર ભરવાનો અંતિમ દિવસ સંમતિ પત્ર ભર્યા હશે તે જ આપી શકશે પરીક્ષા આજે 11 વાગ્યા સુધી જ હતો સંમતિ પત્ર ભરવાનો સમય 17 લાખ ઉમેદવારોએ પરીક્ષા માટે ભર્યા હતા ફોર્મ

આત્મહત્યા/કપડવંજ પાસેથી પ્રેમી પંખીડાએ કર્યો આપઘાત નર્મદા નહેરમાં પ્રેમી પંખીડાઓએ ઝંપલાવ્યું નહેરના સર્વિસ રોડ પર બાઇક મુકી કર્યો આપઘાત ફાયર વિભાગ અને પોલીસ ઘટના સ્થળે તરવૈયાની ટીમે યુવકના મૃતદેહને શોધી કઢાવ્યો યુવતીનો મૃતદેહ હજુ સુધી મળ્યો નથી

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy