અરવિંદ કેજરીવાલ/દિલ્લીના CM કેજરીવાલની મુશ્કેલી વધી કેજરીવાલ સામે ગુજરાતમાં નોંધાયો કેસ કેજરીવાલ સામે નોંધાયો માનહાનિનો કેસ ગુજરાત યુનિ.એ નોંધાવ્યો માનહાનિનો કેસ કેજરીવાલ અને સંજય સિંહ સામે કર્યો કેસ યુનિ.ની છબી ખરાબ કરવાનો આરોપ PMની ડિગ્રી મુદ્દે કેજરીવાલની મુશ્કેલી વધી કેજરીવાલે PMની ડિગ્રી મુદ્દે ઉઠાવ્યા હતા સવાલ 1 એપ્રિલે કરેલા નિવેદનને આધારે નોંધાવ્યો કેસ
અતીક-અશરફ હત્યા/ગેંગસ્ટર અતીક અને અશરફની હત્યા સુરક્ષામાં તૈનાત 17 પો.કર્મીઓ સસ્પેન્ડ ઉત્તરપ્રદેશના તમામ જિલ્લામાં 144 લાગુ ઉત્તરપ્રદેશમાં હાઇ એલર્ટ જાહેર કરાયું પ્રયાગરાજમાં ઇન્ટરનેટ સેવા બંધ કરાઇ CM યોગીના નિવાસ સ્થાનની સુરક્ષા વધારી ન્યાયિક તપાસ માટે આપ્યા આદેશ 3 સભ્યોની ટીમ કરશે સમગ્ર મામલે તપાસ અતીક અને અશરફની ગોળીમારીને કરાઈ હત્યા પ્રયાગરાજ મેડીકલ કોલેજ પાસે ફાયરિંગ બંનેને મેડિકલ કોલેજ લઇ જઇ રહી હતી પોલીસ ગોળીબારની ઘટનામાં એક પો.કર્મી ઈજાગ્રસ્ત 3 અજાણ્યા હુમલાખોરોએ કર્યું હતુ ફાયરિંગ ત્રણેય હત્યારાઓ મીડિયાકર્મીના સ્વાંગમાં આવ્યા હુમલાખોરોએ 10 રાઉન્ડથી વધુ કર્યું ફાયરિંગ ફાયરિંગ કરનાર આરોપીઓએ કર્યું આત્મસમર્પણ
ટેટ પરીક્ષા/રાજ્યમાં આજે ટેટ 1 ની પરીક્ષાનું આયોજન રાજ્યના 4 મનપા વિસ્તારોમાં યોજાશે પરીક્ષા અમદાવાદમાં સીટી અને રૂરલ વિસ્તારમાં પરીક્ષા ટેટ 1 ની પરીક્ષા 445 કેન્દ્રો પર લેવાશે કુલ 4308 રૂમ પરથી પરીક્ષા લેવાશે કુલ 86 હજાર 25 ઉમેદવાર આપશે પરીક્ષા
ગરમીનો પારો!/અમદાવાદ વાસીઓ ગરમી માટે રહેજો તૈયાર ગરમીને લઈને હવામાન વિભાગની આગાહી રાજ્યમાં આગામી 5 દિવસ સૂકું વાતાવરણ રહેશે બે દિવસ તાપમાનમાં કોઈ ફેરફાર નહિ 2 દિવસ બાદ 2 ડિગ્રી તાપમાન વધશે 17 અને 18 એપ્રિલે અમદાવાદમાં યલ્લો એલર્ટ