અતીક-અશરફ હત્યા/ગેંગસ્ટર અતિક અને અશરફની હત્યાનો મામલો પોલીસને આરોપી પાસેથી મળ્યા મોબાઇલ પ્રયાગરાજમાં શાંતિ જાળવવા ટીમો બનાવી શાંતિ જાળવવા પોલીસની 5 ટીમ તૈયાર અલગ અલગ વિસ્તારમાં તૈનાત થશે ટીમો મોબાઇલથી માસ્ટર માઇન્ડ સુધી પહોંચવા પ્રયાસ હત્યા પાછળના ઇરાદો જાણવા તપાસ શરૂ
અકસ્માત/ધાનેરામાં બાઇક અને ગાડી વચ્ચે અકસ્માત બાઇક અને ગાડી વચ્ચે સર્જાયો અકસ્માત અકસ્માતમાં એક વ્યક્તિનું મોત, 1 ઇજાગ્રસ્ત ભાટિબ અને ડુંગડોલ ગામ વચ્ચે અકસ્માત અકસ્માત બાદ ગાડી ચાલક ગાડી મૂકી ફરાર પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી
ગરમી/અમદાવાદવાસીઓ ગરમી માટે રહેજો તૈયાર ગરમીને લઈને હવામાન વિભાગની આગાહી આગામી 4 દિવસ સૂકું વાતાવરણ રહેશે બે દિવસ તાપમાનમાં કોઈ ફેરફાર નહિ 2 દિવસ બાદ 2 ડિગ્રી તાપમાન વધશે 17 અને 18 એપ્રિલે અમદાવાદમાં યલ્લો એલર્ટ
આત્મહત્યા/વડોદરા : પતિ અને પત્નીએ કર્યો આપઘાતનો પ્રયાસ શહેરના ભાયલી વિસ્તારમાં બની ઘટના પત્નીએ ગળે ફાંસો ખાઇ કર્યો આપઘાત પત્નીની હાલત જોઇ પતિનો આપઘાતનો પ્રયાસ સમગ્ર મામલે પત્નીનું ઘટના સ્થળે મોત પતિને સારવાર અર્થે હોસ્પિ. ખસેડ્યો તાલુકા પોલીસે વધુ તપાસ હાથ ધરી
હાટકેશ્વર બ્રિજ/અમદાવાદ હાટકેશ્વર બ્રિજ વિવાદ મામલો બ્રિજ બનાવનાર એજન્સી વિરુદ્ધ નોંધાઈ ફરિયાદ 406 ,420 અને 120 મુજબ ગુનો નોંધવામાં આવ્યો AMC અધિકારીએ નોંધાવી ફરિયાદ અજય ઇન્ફ્રાસ્ટ્રક્ચર સામે નોંધાવી ફરિયાદ 39 કરોડ 87 લાખની ઠગાઈની ફરિયાદ SGS કન્સલ્ટિંગ કંપનીના હોદેદારો વિરુદ્ધ ફરિયાદ શહેરના ખોખરા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ ફરિયાદ
કોરોના/છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 341 કેસ ગુજરાતમાં કોરોનાથી 3 દર્દીઓના મૃત્યુ અમદાવાદ, વડોદરા અને વલસાડમાં મોત રાજ્યમાં કુલ 5 દર્દીઓ વેન્ટિલેટર પર અમદાવાદમાં સૌથી વધારે 137 કેસ અમરેલીમાં 3, આણંદમાં 6 નવા કેસ બનાસકાંઠામાં 3, ભરૂચમાં 7 કેસ ભાવનગરમાં 2, જામનગરમાં 1 કેસ પાટનગર ગાંધીનગરમાં કોરોનાના 19 કેસ ખેડા અને કચ્છમાં કોરોનાનો 1-1 કેસ મહેસાણામાં નવા 22 કેસો નોંધાયા મોરબીમાં કોરોનાના નવા 7 કેસ નવસારી અને પંચમહાલમાં 1-1 કેસ પોરબંદરમાં 2, રાજકોટમાં 6 નવા કેસ સાબરકાંઠામાં અને સુરેન્દ્રનગરમાં 3-3 કેસ સુરતમાં નવા 39 કેસો સામે આવ્યા વડોદરામાં કોરોનાના 71 કેસો સામે આવ્યા વલસાડમાં કોરોનાના 6 કેસ નોંધાયા