Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

મોરબી પુલ હોનારત/મોરબીમાં ઝુલતો પુલ તૂટી પડવાનો મામલો જયસુખ પટેલને કોર્ટમાં રજુ કરાયો હતો આજે મુદત હોવાથી જયસુખ પટેલને રજૂ કરાયો વધુ એક મુદત પડતા આગામી 29 એપ્રિલે કરાશે રજૂ

લઠ્ઠાકાંડ/બિહારમાં વધુ એક લઠ્ઠાકાંડ મોતિહારીમાં ઝેરી દારૂથી 8ના મૃત્યુ 6 લોકોએ આંખની રોશની ગુમાવી

યુવરાજસિંંહ આક્ષેપ/વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ સામે ગંભીર આક્ષેપ ડમી કૌંભાડમાં નાણાં લીધા હોવાના કરાયા આક્ષેપ બિપિન ત્રિવેદી નામના વ્યકિતએ કર્યા આક્ષેપ યુવરાજસિંહના નજીકનો વ્યકિત છે બિપિન ત્રિવેદી નામ ન લેવા માટે રૂપિયા લીધા હોવાનો આક્ષેપ

હાટકેશ્વર બ્રિજ/હાટકેશ્વર બ્રિજને લઇ મોટા સમાચાર વચગાળાનો રિપોર્ટ મ્યુનિ. કમિશનરને સોપાયો રિપોર્ટમાં હાટકેશ્વર બ્રિજ ઉતારવાની ભલામણ જવાબદાર કોન્ટ્રાકટર સામે ફરિયાદ નોંધાઇ શકે

અકસ્માત/પંચમહાલ:લિફ્ટ તૂટી પડતાં એકનું મોત લિફ્ટનું બકેટ તૂટી પડતા આધેડનું મોત હાલોલના મેડી મદાર ગામે બન્યો બનાવ શ્રમજીવીનું માથું ફાટી જતા નિપજ્યું મોત પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી

નવી જંત્રીનો અમલ શરૂ/સુરત:આજથી નવી જંત્રીના દર લાગુ રજીસ્ટર કચેરી ખાતે લોકો નોંધણી કરવા પહોંચ્યા સુરતના અઠવા રજીસ્ટ્રાર કચેરી ખાતે ભીડ આજે જુના જંત્રીના ભાવે નોંધણી થઇ નવા જંત્રી ભાવે કોઈ નોંધણી કરવા આવ્યા નહિ

કોરોનાના કેસોમાં વધારો/દેશમાં કોરોનાના નવા 11,109 કેસ ટોટલ એક્ટિવ કેસની સંખ્યા 53,720 થઈ લોકોને માસ્ક પહેરવાની અપીલ ભીડભાડ વાળી જગ્યાઓ પર માસ્કની અપીલ

નરોડા હત્યાકાંડ કેસ/2002માં થયેલા નરોડા હત્યાકાંડનો કેસ SIT સ્પેશિયલ જજ ચુકાદાની તારીખ જાહેર કરી શકે હત્યાકાંડ મામલે અંતિમ દલીલો પૂર્ણ થઈ ગઈ છે

એમ એસ યુનિવર્સિટી/વડોદરા : M.S યુનિ.માં ફરી વિવાદ પ્લેસમેન્ટમાં 27 વિદ્યાર્થીને ઉઘરાણીની નોકરી કોમર્સ પ્લેસમેન્ટમાં અપાઇ ઉઘરાણીની નોકરી પ્લેસમેન્ટમાં કંપનીનું મોનીટરીંગ ના કરાયું મોનીટરીંગના અભાવે ફાયનાન્સ કંપની ભાગ લઇ ગઇ કલેક્શન એક્ઝિક્યુટિવના નામે રિકવરીની નોકરી વિદ્યાર્થીઓને ઉઘરાણી કરવાની નોકરી અપાઇ

જાપાનના પીએમ પર હુમલો/જાપાનના વડાપ્રધાનની સભામાં બ્લાસ્ટ ફુમિયો કિશિદાની સભામાં બ્લાસ્ટ ભાષણ દરમિયાન થયો બોમ્બ બ્લાસ્ટ સભામાં સ્મોક બોમ્બથી કરાયો હુમલો વડાપ્રધાનને સુરક્ષિત બહાર કઢાયા જાપાનમાં બ્લાસ્ટના શકમંદોની ધરપકડ

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy