Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

ગમખ્વાર અકસ્માત/મહારાષ્ટ્રમાં વહેલી સવારે મોટી દુર્ઘટના મહારાષ્ટ્રના રાયગઢમાં બસ ખીણમાં ખાબકી અકસ્માતમાં 16ના મોત 25 ઘાયલ રેસ્ક્યૂ કામગીરી યથાવત

આત્મહત્યા/બનાસકાંઠા:પિતાએ વાંચવાનું કહેતા આપઘાત ધોરણ 9માં ભણતા પુત્ર એ કર્યો આપઘાત વાવના ગંભીર પુરા ગામે ઠાકોર પરિવારની ઘટના વાંચવા બાબતે ઠપકો આપતા ફાંસો ખાઈને આપઘાત પરીક્ષા ચાલતી હોવાના કારણે પિતાએ વાંચવા કહ્યું હતું

ટિફિનમાં દારૂ/રાજકોટ: મિત્ર માટે મિત્ર પોલીસ મથકમાં લાવ્યો દારૂ PSOએ બોટલ સૂંઘતા સમગ્ર હકીકત આવી સામે પ્રદ્યુમનનગર પોલીસ મથકમાં બની ચોંકાવનારી ઘટના લોકઅપમાં રહેલા મોહસીન નારેજા માટે દારુ લવાયો મનોજ સોલંકી નામનો યુવાન ટિફિનમાં દારૂ લાવ્યો હતો બંન્ને સામે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી

છેતરપિંડી/રાજકોટના બે વેપારી સાથે કરોડોની છેતરપીડી IBનાં ડેપ્યુટી ડાયેક્ટરના નામે કરી ઠગાઇ વેપારીએ નોંધાવી ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ હિતેશ ઠક્કર નામના શખ્સે કરી ઠગાઉ 1.22 કરોડની ઠગાઇ કરી ફરાર

આત્મહત્યા/રાજકોટ ગ્રામ્યના ભૂતપૂર્વ MLAના ભત્રીજાનો આપઘાત, લાખાભાઇ સાગઠીયાનાં ભત્રીજાનો આપધાત, આપઘાત પાછળનું કારણ હજુ સામે નથી આવ્યું, સમગ્ર મામલે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી

સ્માર્ટ વીજમીટર/હાલાર પંથકમાં સ્માર્ટ વીજમીટરનો સર્વે શરૂ જામનગર અને દ્વારકામાં લાગશે સ્માર્ટ વીજ મીટર મે મહિનાથી સ્માર્ટ વીજ મીટરની કામગીરી શરૂ થશે

નકલી હળદરનો કેસ/ખેડા: નકલી હળદર બનાવવાનો મામલો આરોપીઓ સામે વધુ બે પોલીસ ફરિયાદ દાખલ રૂરલ પોલીસે 2 અલગ-અલગ ગુના દાખલ કર્યા આરોપીની બીજી એક ફેક્ટરી હોવાનું ખુલ્યું બીજી ફેક્ટરીમાં નકલી મરચું બનતુ હોવાનુ ખુલ્યુ

કોંગ્રેસનું મિશન મોરબી/ગુજરાત કોંગ્રેસનું મિશન મોરબી લોકસભા, સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈ બેઠક ડો.હેમાંગ વસાવડાની અધ્યક્ષતામાં બેઠક મોરબી નગરપાલિકા સુપર સિડ થઈ છે આગામી સમયમાં ફરીથી ચૂંટણી પણ યોજાશે

1 થી 4 ટ્રાફિક સિગ્નલ બંધ/ગરમી વધતા અમદાવાદ ટ્રાફિક પોલીસનો નિર્ણય બપોરે ટ્રાફિક સિગ્નલ પર ઉભું રહેવું નહીં પડે બપોરે 1થી 4 સુધી ટ્રાફિક સિગ્નલ બંધ રહેશે બપોરે તમામ 252 ટ્રાફિક સિગ્નલ બ્લિંકર કરાશે હાલ શહેરના 20 ટકા સિગ્નલો બ્લિંકર કરાયા

કુર્મી પાટીદારોની બિઝનેસ સમિટ/કુર્મી પાટીદારોની બિઝનેસ સમિટ મહેસાણાના વિસનગરમાં યોજાશે બિઝનેસ સમિટ કાર્યક્રમમાં CM ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહેશે

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy