Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

કેરીને નુકસાન/માવઠાથી કેરીના પાકમાં મોટું નુક્સાન કેરીના પાક અંગે કૃષિમંત્રીનું નિવેદન નુકસાની અંગે સરકારે ગંભીર નોંધ લીધી 18 એપ્રિલથી તાલાળા APMCમાં કેસર કેરીની હરાજી ગત વર્ષ કરતાં ચાલુ વર્ષે હરાજી વહેલી શરૂ થશે

યુવતીની લાશ મળી/રાજકોટ:લાશના ટુકડા મળવાનો કેસ ફોરેન્સિકનો પ્રાઈમરી રિપોર્ટ આવ્યો સામે મૃતક યુવતીની ઉંમર 17થી 21 વચ્ચે હોવાનો ખુલાસો માથાના ભાગે ઘા ઝીંકી હત્યા કર્યાનો ખુલાસો રાજકોટ પોલીસની 4 ટીમ કરી રહી છે તપાસ લાલપરી તળાવમાંથી યુવતીની લાશના ટુકડા મળેલા

નવી જંત્રીનો અમલ શરૂ/આજથી નવી જંત્રીનો અમલ લાગુ આજથી નવી જંત્રીનાં દર લાગૂ થશે નવા દરની દસ્તાવેજ નોધણી પર અસર થશે

મોહન ભાગવત/મોહન ભાગવત ગુજરાતના પ્રવાસે 1051 ગ્રંથના લોકાર્પણમાં હાજર રહેશે ગુજરાત યુનિ. સેનેટ હોલમાં કાર્યક્રમ જ્ઞાનસાગર મહાપ્રકલ્પનું લોકાર્પણ કરશે

વિકાસ કાર્યોનું લોકાપર્ણ/ગોધરામાં વિકાસ કામો ખુલ્લા મુકાશે 5 કરોડથી વધુનાં કામોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત ધારાસભ્ય સી.કે રાઉલજી કરાવશે પ્રારંભ

અમરનાથ યાત્રા/1 જુલાઇથી શરૂ થશે અમરનાથ યાત્રા 31 ઓગસ્ટ સુધી ચાલશે યાત્રા 17 એપ્રિલથી શરૂ થશે રજીસ્ટ્રેશન

પક્ષપલ્ટો/સુરત AAPના 10 કોર્પોરેટરોએ કર્યો કેસરિયો AAP નેતા ઇસુદાન ગઢવીએ યોજી પ્રેસ કોન્ફરન્સ ભાજપે લલચાવીને પક્ષ પલટો કરાવ્યો: ઈસુદાન ગાંધીનગર ખાતે બોલાવી ઓફરો આપી: ઈસુદાન પહેલા 25 અને ત્યાર બાદ 50 લાખની આપી ઓફર ભાજપમાં જોડાવા માટે અનેક લાલચો આપવામાં આવી

અસામાજિક તત્વોનો આતંક/કેશોદની સરકારી હોસ્પિટલ સામે ટોળકીનો આતંક અજાણી ટોળકીએ ભરબજારે મચાવ્યો આતંક સામસામે મારામારી કરી મચાવ્યો કોહરામ દુકાનોના સાઈન બોર્ડ સામસામે ફેંક્યા ટોળકીના આતંકની ઘટના CCTV કેમેરામાં કેદ ટોળકી વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા ઉઠી માંગ

ડમી કાંડ/ભાવનગર ડમી કાંડ મુદ્દે કરાયો સૌથી મોટો પર્દાફાશ ડમી કાંડ મુદ્દે ભાવનગર પોલીસનો મોટો ઘટસ્ફોટ સરકારી ભરતી પ્રક્રિયામાં ગેરરીતિ અંગેનો પર્દાફાશ ડમી કાંડમાં 4 નહિ પરંતુ 36 વિરુદ્ધ નોંધાઇ ફરિયાદ ભાવનગરમાં 36 લોકો વિરુદ્ધ નોંધાઈ ફરિયાદ 11 વર્ષથી ડમી ઉમેદવારોનું ચલાવતા હતા કૌભાંડ 2012થી 2023 સુધી ચલાવતા હતા આ કૌભાંડ

હેકર-રેન્સમ/હેકરે ચોર્યો 10 ટીબી ડેટા, માંગી રેન્સમ મની

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy