વિધાનસભા ચૂંટણી/ભાજપ, કોંગ્રેસ, AAPના દંડક વચ્ચે બેઠક આજે ફરી ત્રણેય પાર્ટીના દંડક વચ્ચે બેઠક વિધાનસભાની સમિતિની ચૂંટણી ટાળવા પ્રયાસ સમિતીમાં વધારાના ફોર્મ પરત ખેંચવા ચર્ચા ગઇકાલે નિર્ણય નહીં આવતા ફરી મળશે બેઠક ફોર્મ પરત ખેચવાને લઇને વિપક્ષ નથી સહમત
રાષ્ટ્રવ્યાપી રોજગાર મેળો/PM મોદી રાષ્ટ્રવ્યાપી રોજગાર મેળાને સંબોધશે 71 હજાર યુવાનોને મળશે રોજગારની તકો પશ્ચિમ રેલવેના નવનિયુક્ત કર્મીઓને આપશે નિમણૂંક પત્ર અમદાવાદ, વડોદરા, રાજકોટ, રતલામના કર્મીને લાભ અમદાવાદમાં પ્રધાન અશ્વિની ચૌબે રહેશે હાજર દર્શના જરદોષ વડોદરામાં રહેશે હાજર પરસોત્તમ રૂપાલા રાજકોટમાં રહેશે હાજર
રાહુલ ગાંધી/રાહુલ ગાંધી સામે માનહાનિ કેસ સમગ્ર કેસમાં આજે સુરત કોર્ટમાં સુનાવણી 2 વર્ષની સજા પર રાહુલ ગાંધીએ કરી અરજી પૂર્ણેશ મોદીએ રજૂ કર્યું સોગંદનામું બન્ને પક્ષોનો વકીલો કરશે કોર્ટમાં દલીલો
દહેજ ઉત્પીડન/સેન્ટ્રલ IBમાં ફરજ બજાવતી યુવતીએ નોંધાવી ફરિયાદ પરીણિત યુવતીએ પતિ સામે જ નોંધાવી ફરિયાદ લગ્ન બાદ બિભત્સ માંગણી કરતા હોવાની ફરિયાદ પતિ દહેજની માંગણી કરતો હોવાની ફરિયાદ હીટર મશીનથી પત્નીને આપતો હતો પીડા પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી
તલાટીની પરીક્ષા/તલાટી પરીક્ષા મુદ્દે હસમુખ પટેલનું નિવેદન મુખ્ય સચિવની અધ્યક્ષતામાં મળી બેઠક પરીક્ષામાં બેઠક વ્યવસ્થા અંગે મળી હતી બેઠક જૂનિયર ક્લાર્કની પરીક્ષામાં 7.30 લાખ કોલ લેટર ડાઉનલોડ 3.91 લાખ ઉમેદવારોએ જ આપી હતી પરીક્ષા ઉમેદવારોએ કન્ફર્મેશન ફોર્મ ભરવુ પડશે કન્ફર્મેશન નહીં આપનાર પરીક્ષા નહીં આપી શકે આવતીકાલથી ફોર્મ ભરવાની માહિતી કાર્યરત થશે
મહાઠગ કિરણ પટેલ/મહાઠગ કિરણ પટેલની પત્નીની અરજી પર સુનાવણી માલિની પટેલની જામીન અરજી પર આવશે ચુકાદો માલિની પટેલે નિર્દોષના પુરાવા સાથે કરી અરજી માલિની પટેલે મેટ્રો કોર્ટમાં કરી અરજી બંગ્લો પચાવી પાડવાના કેસમાં માલિની સામે ફરિયાદ
ગરમીનું યલો એલર્ટ/અમદાવાદ શહેરમાં ગરમીનું યલો એલર્ટ શહેરના કેટલાક સિગ્નલ લોકો માટે ખુલ્લા મુકાયા ગરમી વધતા કેટલાક સિગ્નલ ખુલ્લા મુકાયા સ્વસ્તિક 4 રસ્તા પરનું સિગ્નલ ખુલ્લુ મુકાયું ઇન્કમ ટેક્ષ ચાર રસ્તા સિગ્નલ ખુલ્લુ મુકાયું સ્ટેડિયમ ચાર રસ્તા સિગ્નલ ખુલ્લુ મુકાયું
તાપમાનનો પારો ઉચકાયો/રાજ્યમાં ગરમીનો પ્રકોપ વધ્યો કેટલાક શહેરોમાં તાપમાનનો પારો ઉંચકાયો 9 શહેરોમાં તાપમાન 35 ડિગ્રી કરતા વધુ અમદાવાદ શહેરમાં 41 ડિગ્રી તાપમાન સુરેન્દ્રનગરમાં 40.8 ડિગ્રી તાપમાન ગાંધીનગરમાં 40 ડિગ્રી તાપમાન વડોદરામાં 39.4 ડિગ્રી તાપમાન અમરેલીમાં 40.4 ડિગ્રી તાપમાન સુરતમાં 39.3 ડિગ્રી તાપમાન
મોહન ભાગવત/RSS વડા મોહન ભાગવત આવશે ગુજરાત આવતીકાલથી મોહન ભાગવત આવશે ગુજરાત બે દિવસીય ગુજરાત પ્રવાસે આવશે ભાગવત 14 અને 15 એપ્રિલે આવશે અમદાવાદ 14 એપ્રિલે અમદાવાદમાં સંઘ કાર્યકરોને મળશે બેઠક
અકસ્માત/મોરબીઃ ટ્રેનની અડફેટે 2 લોકોના મોત રેલવે ટ્રેક ક્રોસ કરતા સમયે સર્જાયો અકસ્માત રફાળેશ્વર રોડે રેલવે ટ્રેક પરની ઘટના મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિ. ખસેડ્યો પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી