હવામાન વિભાગની આગાહી/અમદાવાદઃ હવામાન વિભાગની આગાહી આગામી 5 દિવસ સુધી ગુજરાતમાં હવામાન ડ્રાય રહેશે સૌરાષ્ટ્ર કચ્છનાં કેટલાક કેટલાક વિસ્તારમાં વરસાદ અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ રહેશે અમદાવાદ, સુરેન્દ્રનગર, રાજકોટમાં 41 ડિગ્રી તાપમાન 15 અને 16 તારીખે અમદાવાદમાં યલો એલર્ટ
કેશુબ મહિન્દ્રાનું નિધન/જાણીતા ઉદ્યોગપતિ કેશુબ મહિન્દ્રાનું નિધનઃ 99 વર્ષની વયે ફોર્બ્સની યાદીમાં પામ્યા હતા સ્થાન