“મુંહ મેં રામ બગલ મેં છુરી” કેહવત ચીન પર બરાબર ફીટ બેશે છે. એક તરફ ચીન ભારત સાથે સંબધો સુધારવાની વાત કરે છે. તો બીજી તરફ પોતાનાં પાકા દોસ્ત પાકિસ્તાનને બચાવવા માટે દુનિયાનાં તમામ દેશો અને ખાસ કરીને ભારતને ચેતાવણીઓ આપે છે કે ખબર દાર અમારા મીત્ર પાકિસ્તાન વિશે કોઇ કશું બોલ્યું તો.
Not Set/
ખબરદાર ! અમારા મિત્ર પાકિસ્તાન વિશે કોઈ કશું ન બોલે : ચીને આપી ચેતાવણી !!
“મુંહ મેં રામ બગલ મેં છુરી” કેહવત ચીન પર બરાબર ફીટ બેશે છે. એક તરફ ચીન ભારત સાથે સંબધો સુધારવાની વાત કરે છે. તો બીજી તરફ પોતાનાં પાકા દોસ્ત પાકિસ્તાનને બચાવવા માટે દુનિયાનાં તમામ દેશો અને ખાસ કરીને ભારતને ચેતાવણીઓ આપે છે કે ખબર દાર અમારા મીત્ર પાકિસ્તાન વિશે કોઇ કશું બોલ્યું તો. આવતા અઠવાડિયે […]


