Not Set/ બનાસકાંઠા: અંબાજી ત્રિશુલીયા ઘાટ નજીક અકસ્માત, ઘટના સ્થળે જ 7 લોકોના મોત

અંબાજી ત્રિશુલીયા ઘાટ નજીક અકસ્માતની ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ, પિક અપ જીપ ની બ્રેક ફેલ થતાં પિકઅપ જીપ પલ્ટી ખાતા અકસ્માત સર્જાયો હોવાનું જાણવા મળી રહ્યું છે. જીપ ડાલામાં 25 જેટલા મુસાફરો હતા સવાર હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. જેમાં ઘટનાસ્થળે જ 7 લોકોના મોત થયા હોવાના સમાચાર હાલ મળ્યાં છે. […]

Top Stories Gujarat Others
બનાસકાંઠા: અંબાજી ત્રિશુલીયા ઘાટ નજીક અકસ્માત

અંબાજી ત્રિશુલીયા ઘાટ નજીક અકસ્માતની ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ, પિક અપ જીપ ની બ્રેક ફેલ થતાં પિકઅપ જીપ પલ્ટી ખાતા અકસ્માત સર્જાયો હોવાનું જાણવા મળી રહ્યું છે. જીપ ડાલામાં 25 જેટલા મુસાફરો હતા સવાર હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. જેમાં ઘટનાસ્થળે જ 7 લોકોના મોત થયા હોવાના સમાચાર હાલ મળ્યાં છે. ઘાયલોને સારવાર અર્થે દાંતા અને પાલનપુર હોસ્પિટલ ખાતે ખસેડાયા છે.

[embedyt] https://www.youtube.com/watch?v=grCtZUogzf8[/embedyt]