લાંબા સમયથી હાલારવાસીઓ જે સુવિધાની વાટ જોઇ રહ્યા હતા, તે સુવિધા સરકાર દ્વારા આજે લોકાર્પણ કરી ખુલ્લી મુકવામાં આવશે. જી હા, જામનગરમાં આરટીઓ કચેરીનું ઉદ્ઘાટન આજે કરવામાં આવશે. કોરોના કાળનાં કારણે મુખ્યપ્રધાન વિજય રૂપાણી દ્વારા RTO કચેરીનું ઇ-લોકાર્પણ કરવામાં આવશે. મુખ્યપ્રધાન ગાંધીનગરથી આ કચેરીનું ઇ-લોકાર્પણ કરશે. જો કે, જામનગર ભાજપના વરિષ્ઠ હોદેદારો RTO કચેરીનાં લોકાર્પણ પ્રસંગે સામાજીક અંતર અને કોરોનાની માર્ગદર્શીકાનું પાલન કરતા સ્થળ પર હાજર રહેશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “Mantavya News” ની નવી મોબાઇલ એપ્લિકેશન….
