Not Set/ બનાસકાંઠા: પાલનપુર હાઇવે પર દૂધ ભરેલું ટેન્કર પલટાયું

બનાસકાંઠા પાલનપુર હાઈવે પર બનાસ ડેરીનું ટેન્કર પલટી ગયું છે. આ ટેન્કર બનાસ ડેરીનું હોવાનું સામે આવ્યું છે. પાલન પૂર હાઇવે પર બનાસ બંસ ડેરીનું દૂધનું ટેન્કર ઊંધું પડી ગયું છે. ટેન્કર માં ભરેલું દૂધ રોડ ઉપર ધોળાઈ ગયું હતું.  જેને લઈ ને રોડ પર દૂધની નદીઓ વહેતી હોય તેવું દ્રશ્ય સર્જાઈ હતી. પૂર ઝડપે આવતા […]

Top Stories Gujarat Others

બનાસકાંઠા પાલનપુર હાઈવે પર બનાસ ડેરીનું ટેન્કર પલટી ગયું છે. આ ટેન્કર બનાસ ડેરીનું હોવાનું સામે આવ્યું છે. પાલન પૂર હાઇવે પર બનાસ બંસ ડેરીનું દૂધનું ટેન્કર ઊંધું પડી ગયું છે.

ટેન્કર માં ભરેલું દૂધ રોડ ઉપર ધોળાઈ ગયું હતું.  જેને લઈ ને રોડ પર દૂધની નદીઓ વહેતી હોય તેવું દ્રશ્ય સર્જાઈ હતી. પૂર ઝડપે આવતા ટેન્કર ને અચાનક બ્રેક મારતા ટેન્કર પલટી ગયું હોવાના સમાચાર પ્રાથમિક તપાસમાં બહાર આવી રહ્યા છે.

પોલીસ ઘટના સ્થળે પોહચી ગયી  છે.  અને ટેન્કર ને ટ્રાફિક ની  સમસ્યા ના સર્જાય તે કારણો ને લઈ ને સાઈડ પર ખસેડવામાં આવ્યું છે,  અને ડેરી માં પણ આ અંગે જાણ કરવામાં આવી છે. પોલીસે આ અંગે સમગ્ર ઘટનાની વધુ તપાસ હાથ  ધરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.