Not Set/ જિલ્લામાં ટેન્કરમાંથી દૂધ ઢોળવવાનો વીડિયો વાયરલ, દૂધ મંડળીના કર્મચારીઓ-ટેન્કર ચાલકની બેદરકારી આવી સામે

બનાસકાંઠા બનાસકાંઠા જિલ્લામાં ટેન્કરમાંથી દૂધ ઢોળવાનો વીડિયો વાયરલ થયો છે. દાંતીવાડાની ભાડલીની દૂધ મંડળનો વીડિયો વાયરલ થયો છે..ગાંતીવાડાના ભાડલી ગામમાં દૂધ ભરાતું હતું..દૂધ મડળીના કર્મચારીઓ અને ટેન્કર ચાલકની બેદરકારી દૂધ ઢોળાવા મામલે સામે આવી છે.

Gujarat Trending Videos

બનાસકાંઠા

બનાસકાંઠા જિલ્લામાં ટેન્કરમાંથી દૂધ ઢોળવાનો વીડિયો વાયરલ થયો છે. દાંતીવાડાની ભાડલીની દૂધ મંડળનો વીડિયો વાયરલ થયો છે..ગાંતીવાડાના ભાડલી ગામમાં દૂધ ભરાતું હતું..દૂધ મડળીના કર્મચારીઓ અને ટેન્કર ચાલકની બેદરકારી દૂધ ઢોળાવા મામલે સામે આવી છે.