OMG!/ બાથટબમાં ન્હાતા- ન્હાતા મહિલાએ સસરાના ફોનમાં મોકલી દીધો ન્યૂડ ફોટો અને પછી….

કેટલીકવાર આપણે અજાણતાં કંઈક એવું કરીએ છીએ જેનાથી શરમ આવે છે. સેલ્ફી લેવી અને દરેક નાની ક્ષણોનો વીડિયો બનાવવો એ આપણી આદત બની ગઈ છે, પરંતુ આવું કરવાથી એક મહિલાને ભારે પડી ગયું, હકીકતમાં મહિલાની એક ભૂલથી તેમનો ન્યૂડ ફોટો તેના સાસરિયાના વોટ્સએપ ગ્રુપ પર પહોંચી ગયો. આ મામલો ઇંગ્લેન્ડનો છે. 27 વર્ષીય મહિલા બાથટબમાં […]

Ajab Gajab News

કેટલીકવાર આપણે અજાણતાં કંઈક એવું કરીએ છીએ જેનાથી શરમ આવે છે. સેલ્ફી લેવી અને દરેક નાની ક્ષણોનો વીડિયો બનાવવો એ આપણી આદત બની ગઈ છે, પરંતુ આવું કરવાથી એક મહિલાને ભારે પડી ગયું, હકીકતમાં મહિલાની એક ભૂલથી તેમનો ન્યૂડ ફોટો તેના સાસરિયાના વોટ્સએપ ગ્રુપ પર પહોંચી ગયો.

આ મામલો ઇંગ્લેન્ડનો છે.
27 વર્ષીય મહિલા બાથટબમાં નહાતી હતી અને તેનો નાનો બાળક સામે રમી રહ્યો હતો. આ દરમિયાન તેણે તેના બાળકનો ફોટો લીધો અને તેને તેના સસરાના વોટ્સએપ ગ્રુપ પર પોસ્ટ કર્યો.

આ માણસે એક મિનિટમાં જુની સાડીનું બનાવી દીધું દોરડુ, પછી 50 રુપિયામાં વેચી દીધું, જુઓ ગજબનો Video

મહિલાના સસરાએ પણ આ ફોટો જોયો હતો, પરંતુ અચાનક મહિલાને જાણવા મળ્યું કે તે પણ તસવીરમાં છે અને ન્યૂડ થતાંની સાથે જ તેના હોશ ઉડી ગયા હતા.

યુવતીના PG રૂમમાં 'હીડન કેમેરા' લગાવી મિત્ર મોબાઈલ ઉપર લાઈવ વીડિયો જોતો | નવગુજરાત સમય
મેટ્રો યુકેના સમાચાર અનુસાર, મહિલાએ તેની સંપૂર્ણ કહાની ફેસબૂક પર પોસ્ટ કરી છે, જે વાયરલ થઈ છે. મહિલાએ ફેસબૂક પર લખ્યું, આજે મેં મારા જીવનસાથીના પરિવારના ગ્રૃપને એક તસવીર મોકલી છે.

Women Accidentally Sent Nude Photo To Future In laws

ગ્રૃપમાં મારા જીવનસાથીના પિતા , માતા અને ભાઈ હતા. મેં આ તસવીર શેર કરતાં કહ્યું કે હું શાંતિથી શાવર લઇ રહી હતી, મને ખ્યાલ નહોતો કે હું પણ તસવીરમાં આવતી હતી.

પહેલા લોકડાઉન કરતા થોડા દિવસો પહેલા હું માતા બની હતી. હું મારા જીવનસાથી અને તેના માતાપિતા સાથે રહું છું અને અમે અમારુ મકાન ખરીદવાની તૈયારી કરી રહ્યા છીએ.

Nasty pictures of surat Girl went viral on social media after she broke engagment JM– News18 Gujarati
ખરેખર મહિલા બાથટબમાં હતી અને સામે ઉભો પુત્રનો ફોટો લીધો. પરંતુ ગ્લાસ શાવર સ્ક્રીન અને પ્રતિબિંબને કારણે મહિલાનો ન્યૂડ ફોટો પણ તસવીરમાં આવ્યો હતો.

જોકે મહિલાએ પણ આ તસવીરને તરત જ ડિલીટ કરી દીધી હતી, પરંતુ ત્યાં સુધીમાં તેના સસરાએ આ તસવીર જોઇ લીધી હતી.

મહિલાએ કહ્યું કે હું જાણતી ન હતી કે શાવર ગ્લાસમાં રહેલા પ્રતિબિંબથી હું દેખાતી હતી. થોડીવાર પછી, જ્યારે મેં ફરીથી તસલીર જોઇ, તો મને લાગ્યું કે હું તેમાં પણ હું દેખાઇ રહી છું. મેં તરત જ ડિલીટ કરી, જો કે મારા સાથીના પિતાએ તે તસવીર પહેલેથી જ જોઇ લીધી હતી, પરંતુ મને ખબર નથી કે મેં આ ફોટામાં જોયું છે કે નહીં.