Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Not Set/ બંગાળ વિધાનસભામાં 27 જાન્યુઆરીએ TMC દ્વારા CAA વિરુદ્ધ દરખાસ્ત રજૂ કરાશે

પશ્ચિમ બંગાળના સંસદીય બાબતોના મંત્રી પાર્થ ચેટર્જીએ મંગળવારે કહ્યું કે ટીએમસી 27 જાન્યુઆરીએ સુધારેલા નાગરિકત્વ અધિનિયમ (સીએએ) વિરુદ્ધ વિધાનસભામાં ઠરાવ રજૂ કરશે. ચેટર્જીએ કહ્યું, અમે 20 મી જાન્યુઆરીએ અધ્યક્ષ સમક્ષ પ્રસ્તાવ રજૂ કર્યો હતો. તેને 27 જાન્યુઆરીએ વિધાનસભા સમક્ષ મુકવામાં આવશે તેવી જાણકારી આપી છે. આપને જણાવી દઇએ કે, બંગાળ વિધાનસભાએ ગયા વર્ષે સપ્ટેમ્બરમાં એનઆરસી સામે […]

January 21, 2020Bhavesh Vyas
Top Stories India

પશ્ચિમ બંગાળના સંસદીય બાબતોના મંત્રી પાર્થ ચેટર્જીએ મંગળવારે કહ્યું કે ટીએમસી 27 જાન્યુઆરીએ સુધારેલા નાગરિકત્વ અધિનિયમ (સીએએ) વિરુદ્ધ વિધાનસભામાં ઠરાવ રજૂ કરશે. ચેટર્જીએ કહ્યું, અમે 20 મી જાન્યુઆરીએ અધ્યક્ષ સમક્ષ પ્રસ્તાવ રજૂ કર્યો હતો. તેને 27 જાન્યુઆરીએ વિધાનસભા સમક્ષ મુકવામાં આવશે તેવી જાણકારી આપી છે. આપને જણાવી દઇએ કે, બંગાળ વિધાનસભાએ ગયા વર્ષે સપ્ટેમ્બરમાં એનઆરસી સામે ઠરાવ પસાર કર્યો હતો. 

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કહ્યું હતું કે એનપીઆર, એનઆરસી અને સિટિઝનશિપ એમેન્ડમેન્ટ એક્ટ એકબીજા સાથે જોડાયેલા છે અને રાજ્યોએ તેને રિવર્સ કરવા માટે દરેક રાજ્ય સરકારે ઠરાવ પસાર કરવો જોઈએ. મુખ્યમંત્રી મમતા બેનર્જીએ સ્પષ્ટ કર્યું હતું કે, નાગરિકતા સુધારણા કાયદા વિરુદ્ધ ઠરાવ પશ્ચિમ બંગાળ વિધાનસભામાં પણ ઠરાવ પસાર કરવામાં આવશે.

તેમણે કહ્યું, ‘હું તમામ રાજ્યોને એનપીઆર કવાયતમાં ભાગ ન લેવાની વિનંતી કરું છું કારણ કે પરિસ્થિતિ ખૂબ જ ખરાબ છે. અગાઉ કેરળ અને પંજાબ વિધાનસભાએ સીએએ વિરુદ્ધ ઠરાવો પસાર કર્યા છે. ત્યારે રાજસ્થાનમાં ઠરાવ પસાર કરવાની તૈયારીઓ ચાલુ છે.

મમતાએ ભાજપ શાસિત રાજ્યો ઈશાન-ત્રિપુરા, આસામ, મણિપુર અને અરુણાચલ અને વિરોધી પક્ષો દ્વારા શાસિત રાજ્યોને અપીલ કરી કહ્યું કે, તમામ રાજ્યોએ તેમના રાજ્યમાં એનપીઆર લાગુ કરતા પહેલા તેને સારી રીતે વાંચવો જોઈએ. તે પછી જ આ કાયદાના અમલીકરણ વિશે કોઈ નિષ્કર્ષ પર આવવું જોઇએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.

Post navigation

બજેટ સત્ર પૂર્વે કોંગ્રેસનાં MLA સોશિયલ મીડિયા પર એક્ટીવ, આવી રીતે મંગાવી રહ્યા છે લોકોનાં પ્રશ્ન !!
WEF/ ટ્રમ્પ દ્વારા અપાયુ ચૂંટણીલક્ષી સંબોધન, પોતાનાં વખાણ કરવામાં ન રાખ્યું કશું બાકી

More Posts

ગુજરાત હાઇકોર્ટ મસ્જિદ અઝાન

Ahmedabad/ મસ્જિદના લાઉડસ્પીકર પર ચાલતી અઝાનને લઇ ગુજરાત હાઈકોર્ટનો મોટો ચુકાદો

November 29, 2023November 29, 2023Hardik Kotecha
Farmer commits suicide in Dhrol of Jamnagar district

Not Set/ દેવામાં ડૂબેલા ધ્રોલના વૃદ્ધ ખેડૂતે ગળાફાંસો ખાઈ કર્યો આપઘાત

July 22, 2018July 23, 2018harshjit jani

ગુજરાત/ નરોડાનો વેપારી સાયબર ફ્રોડનો શિકાર થયો, 98 લાખની થઈ છેતરપિંડી, કેનેડા સાથે છે કનેકશન

June 26, 2024Heena Dave

Russia-Ukraine war/ યુક્રેનના વિદેશ મંત્રીએ રશિયન સૈનિકો પર લગાવ્યા ગંભીર આરોપ,જાણો વિગત

March 4, 2022March 4, 2022mustak malik

Gujarat News/ જગદીશ વિશ્વકર્મા આજે ગુજરાત પ્રવાસે, અંબાજીમાં દર્શન બાદ કાર્યકરોને મળશે

October 10, 2025Pansara Shruti

Gandhinagar News/ ગાંધીનગરમાં સરકારી ખર્ચમાં કાપ માટે રાજ્ય સરકારનો આદેશ

May 20, 2026jani

Breaking News/ યુપીમાં વધુ એક મોટું એન્કાઉન્ટર, 50,000 રૂપિયાનું ઈનામ,આરોપીએ કરી હતી સમગ્ર પરિવારની હત્યા

January 25, 2025January 25, 2025Panara Mansi

Not Set/ વિરપુરની આ શાળાના વિધાર્થીઓ જલારામ બાપાના ભરોસે

January 27, 2018January 27, 2018Nirmal Acharya
Mansukh-Mandaviya

corona deaths/ ‘કોરોના મૃત્યુ અંગે WHOના આંકડા પર વિશ્વાસ નથી, અમે તેની વિરુદ્ધ ઠરાવ પસાર કર્યો છે’ : મનસુખ માંડવિયા

May 7, 2022Nita vagh

Covid-19/ કોરોના વાયરસના નવા સ્વરૂપ સામે સ્ટ્રેટેજી, UKથી આવતા પ્રવાસીઓ માટે કરાશે પાલન

December 23, 2020padma prajay
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy