Not Set/ live: એક ક્લિકમાં જુઓ, ઈઝરાયેલી પીએમ નેતન્યાહૂ અને નરેન્દ્ર મોદી અમદાવાદની સફર

ઈઝરાયેલી પીએમ નેતન્યાહૂ અને નરેન્દ્ર મોદી બાવડાના આઈક્રીએટ સેન્ટર પહોંચ્યા હતા અને આ સેન્ટરનું ઉદ્ઘાટન કર્યું હતું. આ ઉપરાંત ઇઝરાયેલના પીએમ બેન્ઝામીન નેતન્યાહુએ રિમોટ કંટ્રોલ દ્વારા દરિયાના ખારા અને ગંદા પાણીને શુદ્ધ કરતી મોબાઇલ વાનને પીએમ મોદીને અર્પણ કરી હતી. #Gujarat : PM Modi and Israel PM Netanyahu and his wife Sara Netanyahu at icreate centre […]

Top Stories

ઈઝરાયેલી પીએમ નેતન્યાહૂ અને નરેન્દ્ર મોદી બાવડાના આઈક્રીએટ સેન્ટર પહોંચ્યા હતા અને આ સેન્ટરનું ઉદ્ઘાટન કર્યું હતું. આ ઉપરાંત ઇઝરાયેલના પીએમ બેન્ઝામીન નેતન્યાહુએ રિમોટ કંટ્રોલ દ્વારા દરિયાના ખારા અને ગંદા પાણીને શુદ્ધ કરતી મોબાઇલ વાનને પીએમ મોદીને અર્પણ કરી હતી.

12:12 pm: પીએમ મોદી અને ઈઝરાયેલી પીએમએ એક સાથે પતંગ ચાગાવાની મજા માણી.

12:૦૦ pm: ઈઝરાયેલી પીએમ તેમની પત્ની સાથે ગાંધી આશ્રમમાં રેંટિયો ચલાવ્યો. અને નરેન્દ્ર મોદીએ ગાંધી આશ્રમમાં ફેરવ્યાં.

11:57 am: સાબરમતી આશ્રમ પહોંચ્યા ત્યારે પીએમ મોદીએ નેતન્યાહૂ સુતરની માળા પહેરાવીને સ્વાગત કર્યું.

11:25 am: પીએમ નરેન્દ્ર મોદીએ ઈઝરાયેલી પીએમ અને તેમની પત્નીને સાંસ્કૃતિક કાર્યક્રમ વિશે સમજાયું

અમદવાદ એરપોર્ટ પહોચ્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઇઝરાયેલના પીએમ બેન્ઝામીન નેતન્યાહુ રોડ-શો દ્વારા સાબરમતી ખાતેના ગાંધી આશ્રમ પહોચ્યા હતા.