Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Not Set/ સાવધાન રહો: IT ડિપાર્ટમેન્ટના નામે તમને મળી શકે છે આવા બોગસ ઇમેલ

દિલ્હી હાલ ઇન્કમટેક્સ ફાઇલ કરવાવાળા દેશના કરદાતાઓ કર ભરવાની તૈયારીમાં લાગ્યા છે ત્યારે હવે ચીટરો પણ સક્રિય બની ગયા છે.કદાચ આનો અનુભવ તમને પણ થયો હશે. હાલ લોકોને તેમના મેઇલ આઇડી પર એક એવો મેઇલ મળી રહ્યો છે જે ઇન્ક્મટેક્સ ડિપાર્ટમેન્ટના મેઇલ આઇડી જેવો લાગે.આ મેઇલમાં લખવામાં આવ્યું હોય છે કે તમારૂ આઇટી રીફંડ મેળવવા […]

July 12, 2018July 12, 2018Hemakshi Vyas
Top Stories

દિલ્હી

હાલ ઇન્કમટેક્સ ફાઇલ કરવાવાળા દેશના કરદાતાઓ કર ભરવાની તૈયારીમાં લાગ્યા છે ત્યારે હવે ચીટરો પણ સક્રિય બની ગયા છે.કદાચ આનો અનુભવ તમને પણ થયો હશે. હાલ લોકોને તેમના મેઇલ આઇડી પર એક એવો મેઇલ મળી રહ્યો છે જે ઇન્ક્મટેક્સ ડિપાર્ટમેન્ટના મેઇલ આઇડી જેવો લાગે.આ મેઇલમાં લખવામાં આવ્યું હોય છે કે તમારૂ આઇટી રીફંડ મેળવવા માટે તમારી નેટ બેંકિંગ્સની વિગતો અહીં આપી દો.

જે મેઇલ આઇડી પરથી આ મેઇલ આવી રહ્યો છે તેની આઇડી હોય છે, નકલી છે

[email protected]

જ્યારે ઇન્ક્મટેક્સ ડિપાર્ટમેન્ટનો સાચો ઇમેલ આઇડી છે,

[email protected] છે.

આમ આઇટી ડિપાર્ટમેન્ટનું મુળ આઇડી અને બોગસ આઇડીમાં એક શબ્દનો ફરક રાખવામાં આવ્યો છે.નકલી મેઇલ આઇડીમાં filling  લખવામાં આવ્યું છે,જ્યારે સરકારી મેઇલ આઇડીમાં  efiling  લખેલું જોવા મળે છે.આ બંને વચ્ચે l  અને ll નું અંતર પણ જોવા મળે છે.આમ એક નાના સ્પેલિંગનો ફેરફાર કરીને ચીટરો દેશના લાખો કરદાતાઓના બેંકની વિગતો મેળવી રહ્યાં છે.

આ અંગે આઇટીના પ્રવક્તાએ કહ્યું કે અમે આ નકલી મેઇલ આઇડી વિશે અમારી વેબસાઇટ પર ચેતવણીઓ આપીએ છીએ.અમે ટેક્સ ચુકવનારા કરદાતાઓને પણ મેઇલ મોકલીને આ અંગે સાવધાની રાખવાનું જણાવીએ છીએ.અમે ક્યારેય કોઇની બેંક કે ક્રેડિટ કાર્ડની વિગતો માંગતા નથી.

દેશના જાણીતા ચાર્ટડ એકાઉન્ટ પણ વોટ્સ એપ ગ્રુપ અને બીજા માધ્યમો દ્રારા આવા મેઇલ અંગે લોકોને સાવચેત રહેવા જણાવી રહ્યાં છે.આવા મેસેજમાં લખ્યું છે કે જે લોકોને રિફંડ આપવાના મેસેજ મળી રહ્યાં છે છે તેમને કહી દઇએ કે આવા મેસેજની અવગણના કરો આવા મેસેજ હેકર્સ પણ મોકલી શકે છે.જો ઇન્ક્મટેક્સ ડિપાર્ટમેન્ટને રિફંડ આપવું હશે તો યોગ્ય નોટિસ આપીને જ આપને જાણ કરશે.

Post navigation

ભગવાન જગન્નાથ મંદિરમાં નેત્રોત્સવ વિધિ, રાજ્યપાલ,મેયર સહિતના આગેવાનો ઉપસ્થિત
જામનગર: કાયદાની ઐસી કી તૈસી, દારૂની મહેફિલ માણતા પોલીસ કર્મીઓ

More Posts

Speech/ જ્યાં સુધી હું ગોડસેને જાણું છું અને વાંચું છું, તે દેશભક્ત હતા:ત્રિવેન્દ્ર સિંહ રાવત

June 7, 2023garima rao
CNG છોટા હાથીમાં

બ્લાસ્ટ/ સાયલા નજીક CNG છોટા હાથીમાં થયો વિસ્ફોટ, બે લોકોના મોત

September 18, 2022September 18, 2022Maya Sindhav

real estate sector/ RERA : રિયલ એસ્ટેટ સેક્ટર માટે બદલાઈ રહ્યા છે નિયમો, પારદર્શિતા વધશે

March 26, 2024Heena Dave

Vadodara News/ વડોદરાના ઉંડેરામાં પાણી ભરાયું, નાગરિકો 5 દિવસથી હાલાકી વચ્ચે જીવન જીવવા મજબૂર બન્યા

September 8, 2025September 8, 2025Pansara Shruti

Business/ સામાન્ય જનતાને મોટી ભેટ, નાની બચત યોજનાઓના વ્યાજદરમાં વધારો

December 30, 2022December 30, 2022Rahul Rathod
અકસ્માત

ડાંગ/ જુનિયર ક્લાર્કની પરીક્ષા આપવા નીકળેલા પરીક્ષાર્થીઓને નડ્યો અકસ્માત

April 9, 2023Maya Sindhav

Ahmedabad News/ અમદાવાદના 2022ના કેસમાં થયો મોટો ખુલાસો, જેમાં પિતાએ જ પુત્રના શરીરના ટુકડા કરી શહેરમાં ફેંક્યા હતા

April 4, 2025Nikunj Patel

Kutch News/ માંડવીમાં 15 ઈંચથી વધુ વરસાદ, કચ્છવાસીઓ બે દિવસ થઈ જાઓ સતર્ક

August 30, 2024August 30, 2024Komal Patel

Navsari News/ પીએમ મોદીએ નવસારીમાં લખપતિ દીદી સાથે કરી વાતચીત

March 8, 2025March 8, 2025Panara Mansi
Balasinorમાં કેમિકલના પ્રદૂષણના મુદ્દે કોંગ્રેસ ત્રાટકી છે.

Mahisagar District/ balasinor ની ડમ્પિંગ વેસ્ટ સાઇટ પર ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખની રેડ

January 2, 2026January 3, 2026jani
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy