Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Not Set/ સાવધાન રહો: IT ડિપાર્ટમેન્ટના નામે તમને મળી શકે છે આવા બોગસ ઇમેલ

દિલ્હી હાલ ઇન્કમટેક્સ ફાઇલ કરવાવાળા દેશના કરદાતાઓ કર ભરવાની તૈયારીમાં લાગ્યા છે ત્યારે હવે ચીટરો પણ સક્રિય બની ગયા છે.કદાચ આનો અનુભવ તમને પણ થયો હશે. હાલ લોકોને તેમના મેઇલ આઇડી પર એક એવો મેઇલ મળી રહ્યો છે જે ઇન્ક્મટેક્સ ડિપાર્ટમેન્ટના મેઇલ આઇડી જેવો લાગે.આ મેઇલમાં લખવામાં આવ્યું હોય છે કે તમારૂ આઇટી રીફંડ મેળવવા […]

July 12, 2018July 12, 2018Hemakshi Vyas
Top Stories

દિલ્હી

હાલ ઇન્કમટેક્સ ફાઇલ કરવાવાળા દેશના કરદાતાઓ કર ભરવાની તૈયારીમાં લાગ્યા છે ત્યારે હવે ચીટરો પણ સક્રિય બની ગયા છે.કદાચ આનો અનુભવ તમને પણ થયો હશે. હાલ લોકોને તેમના મેઇલ આઇડી પર એક એવો મેઇલ મળી રહ્યો છે જે ઇન્ક્મટેક્સ ડિપાર્ટમેન્ટના મેઇલ આઇડી જેવો લાગે.આ મેઇલમાં લખવામાં આવ્યું હોય છે કે તમારૂ આઇટી રીફંડ મેળવવા માટે તમારી નેટ બેંકિંગ્સની વિગતો અહીં આપી દો.

જે મેઇલ આઇડી પરથી આ મેઇલ આવી રહ્યો છે તેની આઇડી હોય છે, નકલી છે

[email protected]

જ્યારે ઇન્ક્મટેક્સ ડિપાર્ટમેન્ટનો સાચો ઇમેલ આઇડી છે,

[email protected] છે.

આમ આઇટી ડિપાર્ટમેન્ટનું મુળ આઇડી અને બોગસ આઇડીમાં એક શબ્દનો ફરક રાખવામાં આવ્યો છે.નકલી મેઇલ આઇડીમાં filling  લખવામાં આવ્યું છે,જ્યારે સરકારી મેઇલ આઇડીમાં  efiling  લખેલું જોવા મળે છે.આ બંને વચ્ચે l  અને ll નું અંતર પણ જોવા મળે છે.આમ એક નાના સ્પેલિંગનો ફેરફાર કરીને ચીટરો દેશના લાખો કરદાતાઓના બેંકની વિગતો મેળવી રહ્યાં છે.

આ અંગે આઇટીના પ્રવક્તાએ કહ્યું કે અમે આ નકલી મેઇલ આઇડી વિશે અમારી વેબસાઇટ પર ચેતવણીઓ આપીએ છીએ.અમે ટેક્સ ચુકવનારા કરદાતાઓને પણ મેઇલ મોકલીને આ અંગે સાવધાની રાખવાનું જણાવીએ છીએ.અમે ક્યારેય કોઇની બેંક કે ક્રેડિટ કાર્ડની વિગતો માંગતા નથી.

દેશના જાણીતા ચાર્ટડ એકાઉન્ટ પણ વોટ્સ એપ ગ્રુપ અને બીજા માધ્યમો દ્રારા આવા મેઇલ અંગે લોકોને સાવચેત રહેવા જણાવી રહ્યાં છે.આવા મેસેજમાં લખ્યું છે કે જે લોકોને રિફંડ આપવાના મેસેજ મળી રહ્યાં છે છે તેમને કહી દઇએ કે આવા મેસેજની અવગણના કરો આવા મેસેજ હેકર્સ પણ મોકલી શકે છે.જો ઇન્ક્મટેક્સ ડિપાર્ટમેન્ટને રિફંડ આપવું હશે તો યોગ્ય નોટિસ આપીને જ આપને જાણ કરશે.

Post navigation

ભગવાન જગન્નાથ મંદિરમાં નેત્રોત્સવ વિધિ, રાજ્યપાલ,મેયર સહિતના આગેવાનો ઉપસ્થિત
જામનગર: કાયદાની ઐસી કી તૈસી, દારૂની મહેફિલ માણતા પોલીસ કર્મીઓ

More Posts

telangana news/ તેલંગણા ટનલમાં હજુ સુધી ફસાયેલી છે 8 જીંદગીઓ, મજૂરોનું હજુ સુધી નથી મળી રહી ભાળ

February 23, 2025Komal Patel

Amreli News/ અમરેલીમાં ખનીજ ચોરી અને ઓવરલોડ વાહનો સામે કડક કાર્યવાહી: 40 વાહનો જપ્ત, કરોડોનો મુદ્દામાલ કબજે

January 7, 2025Yogesh Vaghela

Not Set/ આરએલડી નેતા હાજી યુનુસના કાફલા પર હુમલો, બદમાશોએ કર્યો ગોળીબાર, એકનું મોત

December 5, 2021garima rao
મંકીપોક્સ

Monkeypox Guidelines/ મંકીપોક્સથી બચવા માટે શું કરવું અને શું નહીં, સરકારે આ માર્ગદર્શિકા બહાર પાડી

August 3, 2022Nita vagh

જ્વેલરને ઢોર માર/ વડોદરામાં પાદરાના ધારાસભ્યના ભાઈએ જ્વેલરને ઢોર માર માર્યો

February 7, 2024jani
ઓમિક્રોન

Not Set/ રાજસ્થાનમાં ઓમિક્રોન સંક્રમિતનું મોત, એક દિવસ પહેલા જ કોરોનાનો રિપોર્ટ આવ્યો હતો નેગેટિવ

December 31, 2021December 31, 2021Maya Sindhav

Surendranagar/ દસાડમા રોડ સાઈડ પર દબાણ હટાવ ઝુંબેશ તેજ બની :આખરી નોટિસ આપી તાકિદે દબાણ દૂર કરવા સુચના

October 9, 2024October 9, 2024Heena Dave

Not Set/ રાજુલા : પોલીસને મળ્યો ગુપ્ત સર્વર રૂમ, કંઇક બહુ મોટું રંધાતુ હોવાની આશંકા

July 25, 2019Bhavesh Vyas

રાજકીય સંગ્રામ/ ચિરાગ પાસવાનની પિતા રામવિલાસ પાસવાનને ભારત રત્ન આપવાની માંગ

June 20, 2021June 20, 2021padma prajay
Gujarat Weather Forecast

Gujarat Weather forecast/ ગુજરાતમાં ગરમી વધશે કે ઘટશે? હવામાન વિભાગે કરી ભયાનક આગાહી, જાણો તામારા શહેરનું તાપમાન

May 3, 2026Kinjal Pradipkumar Patel
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy