અંકલેશ્વર,
અંકલેશ્વર રૂરલ પોલીસે બાતમીના આધારે નવ જુગારીયાઓને 1 લાખ 33 હજારના મુદ્દમાલ કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. અંકલેશ્વર સિટી પોલીસ સ્ટેશનની હદમાં આવેલો અદનાન એપાર્ટમેન્ટ મોહમ્મદ જુબેર અબ્દુલ ગની કલીયરના ઘરમાં નવા જુગારીઓ રંગેહાથ ઝડપાયા હતા.
બાતમીદાર પાસેથી બાતમી મળી હતી કે દયાવાન હોટલ પાસે પાનાપત્તાનો જુગાર રમાઈ રહ્યો છે. બાતમીના આધારે પોલીસ જુગારધામ પર પહોંચી જતા જુગારીયાઓમાં નાસભાગ મચી જવા પામી હતી.
પોલીસે જુગાર રમતા નવ જુગારીયાઓને ઝડપી પાડયા હતાં.બાતમીદાર પાસેથી બાતમી મળી હતી કે દયાવાન હોટલ પાસે પાનાપત્તાનો જુગાર રમાઈ રહ્યો છે. બાતમીના આધારે પોલીસ જુગારધામ પર પહોંચી જતા જુગારીયાઓમાં નાસભાગ મચી જવા પામી હતી. પોલીસે જુગાર રમતા નવ જુગારીયાઓને ઝડપી પાડયા હતાં.
