મંતવ્ય ન્યૂઝ બ્રેકિંગ – સમાચાર ટુ ધ પોઇન્ટ…
- કોવીડ રસીકરણ યાદીમાં પત્રકારોને અગ્રતા
- પત્રકારોની યાદી પ્રથમ તબક્કામાં જ તૈયાર થશે
- જીલ્લા માહિતી કચેરીએ માહિતી આપવાની રહેશે
- માહિતી વિભાગનું નિયત અરજી પત્રક ભરવાનું રહેશે
- પત્રકારો 3 દિવસમાં માહિતી આપવાની રહેશે
- પત્રકારો માટે મોટા અને મહત્વનાં સમાચારા
- સરકાર દ્વારા પત્રકાર સંદર્ભે લેવાયો મોટો નિર્ણય
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…
