Not Set/ Big boss 11 : અર્શી ખાને પ્રિયાંક શર્મા સામે કરી FIR

રૈપર આકાશ દદલાની ને ધક્કો મારવાથી પ્રિયાંક “Big boss 11” ના પહેલા જ વિકેન્ડમાં સલમાન ખાન દ્વારા ઘર થી બહાર કાઢવામાં આવ્યો હતો. જયારે હવે તેને શુક્રવારના એપિસોડમાં વાઇલ્ડ કાર્ડ એન્ટ્રી લીધી હતી ત્યારે તેની એન્ટ્રીથી ઘરમાં ખુશીનું વાતાવરણ છવાઈ ગયું હતું. આનાથી બેનાફશા સૌથી વધારે ખુશ જોવા મળી હતી. પરંતુ આ ખુશીના માહોલ વચ્ચે […]

Entertainment
Big boss 11 : અર્શી ખાન

રૈપર આકાશ દદલાની ને ધક્કો મારવાથી પ્રિયાંક “Big boss 11” ના પહેલા જ વિકેન્ડમાં સલમાન ખાન દ્વારા ઘર થી બહાર કાઢવામાં આવ્યો હતો. જયારે હવે તેને શુક્રવારના એપિસોડમાં વાઇલ્ડ કાર્ડ એન્ટ્રી લીધી હતી ત્યારે તેની એન્ટ્રીથી ઘરમાં ખુશીનું વાતાવરણ છવાઈ ગયું હતું. આનાથી બેનાફશા સૌથી વધારે ખુશ જોવા મળી હતી. પરંતુ આ ખુશીના માહોલ વચ્ચે એક ખરાબ સમાચાર એ છે કે એન્ટ્રીના પહેલા જ દિવસે પ્રિયાંકએ ફરીથી એક વાર પોતાની માટે મુસીબત ઉભી કરી લીધી છે.

સમાચાર છે કે અર્શીએ પ્રિયાંક સામે FIR કરવાનો નિર્ણય કર્યો છે. હકીકતમાં પ્રિયાંક શર્માએ અર્શી ખાનના પર્સનલ કેસની વાતો બિગ બોસના ઘરમાં કરી હતી. જેથી અર્શી ખાનની ટીમે પ્રિયાંક શર્મા સામે એફઆઈઆર કરી છે.