IPL 2025 News : ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2025 22 માર્ચ થી શરૂ થશે. આ IPL 18મી સીઝનની ફાઇનલ મેચ 25 મેના રોજ રમાશે. IPL-2025 ઓપનિંગ મેચ કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) વચ્ચે ઈડન ગાર્ડન્સ ખાતે રમાશે. પરંતુ તે પહેલાં એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. IPL ના સમયપત્રકમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે.
મળતી માહિતી અનુસાર, ખરેખર 6 એપ્રિલે કોલકાતા ટીમ અને લખનૌ સુપર જાયન્ટ્સ (LSG) વચ્ચે એક IPL મેચ રમવાની હતી. આ મેચ કોલકાતાના ઇડન ગાર્ડન્સમાં યોજાવાની હતી. હવે સુરક્ષાના કારણોસર આ IPL મેચ ખસેડવામાં આવી છે. હવે આ IPL મેચ કોલકાતાને બદલે ગુવાહાટીમાં રમાશે.
IPL 2025 નું સંપૂર્ણ સમયપત્રક
માર્ચમાં રમાવાની મેચનું શેડ્યૂલ
૧. કોલકાતા નાઈટ રાઈડર્સ વિરુદ્ધ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર, ૨૨ માર્ચ, સાંજે ૭:૩૦ વાગ્યે, કોલકાતા
૨. સનરાઈઝર્સ હૈદરાબાદ વિરુદ્ધ રાજસ્થાન રોયલ્સ, ૨૩ માર્ચ, બપોરે ૩:૩૦ વાગ્યે, હૈદરાબાદ
૩. ચેન્નાઈ સુપર કિંગ્સ વિરુદ્ધ મુંબઈ ઈન્ડિયન્સ, ૨૩ માર્ચ, સાંજે ૭:૩૦ વાગ્યે, ચેન્નાઈ
૪. દિલ્હી કેપિટલ્સ વિરુદ્ધ લખનૌ સુપર જાયન્ટ્સ, ૨૪ માર્ચ, સાંજે ૭:૩૦ વાગ્યે, વિશાખાપટ્ટનમ
૫. ગુજરાત ટાઇટન્સ વિરુદ્ધ પંજાબ કિંગ્સ, ૨૫ માર્ચ, સાંજે ૭:૩૦ વાગ્યે, અમદાવાદ
૬. રાજસ્થાન રોયલ્સ વિરુદ્ધ કોલકાતા નાઈટ રાઈડર્સ, ૨૬ માર્ચ, સાંજે ૭:૩૦ વાગ્યે, ગુવાહાટી
૭. સનરાઈઝર્સ હૈદરાબાદ વિરુદ્ધ લખનૌ સુપર જાયન્ટ્સ, ૨૭ માર્ચ, સાંજે ૭:૩૦ વાગ્યે, હૈદરાબાદ
૮. ચેન્નાઈ સુપર કિંગ્સ વિરુદ્ધ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર, ૨૮ માર્ચ, સાંજે ૭:૩૦ વાગ્યે, ચેન્નાઈ
૯. ગુજરાત ટાઇટન્સ વિરુદ્ધ મુંબઈ ઈન્ડિયન્સ, ૨૯ માર્ચ, સાંજે ૭:૩૦ વાગ્યે સાંજે ૭:૩૦ વાગ્યે, અમદાવાદ
૧૦. દિલ્હી કેપિટલ્સ વિરુદ્ધ સનરાઇઝર્સ હૈદરાબાદ, ૩૦ માર્ચ, બપોરે ૩:૩૦ વાગ્યે, વિશાખાપટ્ટનમ
૧૧. રાજસ્થાન રોયલ્સ વિરુદ્ધ ચેન્નઈ સુપર કિંગ્સ, ૩૦ માર્ચ, સાંજે ૭:૩૦ વાગ્યે, ગુવાહાટી
૧૨. મુંબઈ ઇન્ડિયન્સ વિરુદ્ધ કોલકાતા નાઈટ રાઇડર્સ, ૩૧ માર્ચ, સાંજે ૭:૩૦ વાગ્યે, મુંબઈ
એપ્રિલમાં રમાવાની મેચનું શેડ્યૂલ
૧૩. લખનૌ સુપર જાયન્ટ્સ વિરુદ્ધ પંજાબ કિંગ્સ, ૧ એપ્રિલ, સાંજે ૭:૩૦ વાગ્યે, લખનૌ
૧૪. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વિરુદ્ધ ગુજરાત ટાઇટન્સ, ૨ એપ્રિલ, સાંજે ૭:૩૦ વાગ્યે, બેંગલુરુ
૧૫. કોલકાતા નાઈટ રાઇડર્સ વિરુદ્ધ સનરાઇઝર્સ હૈદરાબાદ, ૩ એપ્રિલ, સાંજે ૭:૩૦ વાગ્યે, કોલકાતા
૧૬. લખનૌ સુપર જાયન્ટ્સ વિરુદ્ધ મુંબઈ ઇન્ડિયન્સ, ૪ એપ્રિલ, સાંજે ૭:૩૦ વાગ્યે, લખનૌ
૧૭. ચેન્નઈ સુપર કિંગ્સ વિરુદ્ધ દિલ્હી કેપિટલ્સ, ૫ એપ્રિલ, બપોરે ૩:૩૦ વાગ્યે, ચેન્નઈ
૧૮. પંજાબ કિંગ્સ વિરુદ્ધ રાજસ્થાન રોયલ્સ, ૫ એપ્રિલ, સાંજે ૭:૩૦ વાગ્યે, ન્યુ ચંદીગઢ
૧૯. કોલકાતા નાઈટ રાઈડર્સ વિરુદ્ધ લખનૌ સુપર જાયન્ટ્સ, ૬ એપ્રિલ, બપોરે ૩:૩૦ વાગ્યે, ગુવાહાટી
૨૦. સનરાઈઝર્સ હૈદરાબાદ વિરુદ્ધ ગુજરાત ટાઇટન્સ, ૬ એપ્રિલ, સાંજે ૭:૩૦ વાગ્યે, હૈદરાબાદ
૨૧. મુંબઈ ઈન્ડિયન્સ વિરુદ્ધ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર, ૭ એપ્રિલ, સાંજે ૭:૩૦ વાગ્યે, મુંબઈ
૨૨. પંજાબ કિંગ્સ વિરુદ્ધ ચેન્નાઈ સુપર કિંગ્સ, ૮ એપ્રિલ, સાંજે ૭:૩૦ વાગ્યે, ન્યુ ચંદીગઢ
૨૩. ગુજરાત ટાઇટન્સ વિરુદ્ધ રાજસ્થાન રોયલ્સ, ૯ એપ્રિલ, સાંજે ૭:૩૦ વાગ્યે, અમદાવાદ
૨૪. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વિરુદ્ધ દિલ્હી કેપિટલ્સ, ૧૦ એપ્રિલ, સાંજે ૭:૩૦ વાગ્યે, બેંગલુરુ
૨૫. ચેન્નાઈ સુપર કિંગ્સ વિરુદ્ધ કોલકાતા નાઈટ રાઈડર્સ, ૧૧ એપ્રિલ, સાંજે ૭:૩૦ વાગ્યે, ચેન્નાઈ
૨૬. લખનૌ સુપર જાયન્ટ્સ વિરુદ્ધ ગુજરાત ટાઇટન્સ, ૧૨ એપ્રિલ, બપોરે ૩:૩૦ વાગ્યે, લખનૌ
૨૭. સનરાઇઝર્સ હૈદરાબાદ વિરુદ્ધ પંજાબ કિંગ્સ, ૧૨ એપ્રિલ, સાંજે ૭:૩૦ વાગ્યે, હૈદરાબાદ
૨૮. રાજસ્થાન રોયલ્સ વિરુદ્ધ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર, ૧૩ એપ્રિલ, બપોરે ૩:૩૦ વાગ્યે, જયપુર
૨૯. દિલ્હી કેપિટલ્સ વિરુદ્ધ મુંબઈ ઇન્ડિયન્સ, ૧૩ એપ્રિલ, સાંજે ૭:૩૦ વાગ્યે, દિલ્હી
૩૦. લખનૌ સુપર જાયન્ટ્સ વિરુદ્ધ ચેન્નઈ સુપર કિંગ્સ, ૧૪ એપ્રિલ, સાંજે ૭:૩૦ વાગ્યે, લખનૌ
૩૧. પંજાબ કિંગ્સ વિરુદ્ધ કોલકાતા નાઈટ રાઇડર્સ, ૧૫ એપ્રિલ, સાંજે ૭:૩૦ વાગ્યે, ન્યુ ચંદીગઢ
૩૨. દિલ્હી કેપિટલ્સ વિરુદ્ધ રાજસ્થાન રોયલ્સ, ૧૬ એપ્રિલ, સાંજે ૭:૩૦ વાગ્યે, દિલ્હી
૩૩. મુંબઈ ઇન્ડિયન્સ વિરુદ્ધ સનરાઇઝર્સ હૈદરાબાદ, ૧૭ એપ્રિલ, સાંજે ૭:૩૦ વાગ્યે, મુંબઈ
૩૪. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વિરુદ્ધ પંજાબ કિંગ્સ, ૧૮ એપ્રિલ, સાંજે ૭:૩૦ વાગ્યે, બેંગલુરુ
૩૫. ગુજરાત ટાઇટન્સ વિરુદ્ધ દિલ્હી કેપિટલ્સ, ૧૯ એપ્રિલ, બપોરે ૩:૩૦ વાગ્યે, અમદાવાદ
૩૬. રાજસ્થાન રોયલ્સ વિરુદ્ધ લખનૌ સુપર જાયન્ટ્સ, ૧૯ એપ્રિલ, સાંજે ૭:૩૦ વાગ્યે, જયપુર
૩૭. પંજાબ કિંગ્સ વિરુદ્ધ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર, ૨૦ એપ્રિલ, બપોરે ૩:૩૦ વાગ્યે, ન્યુ ચંદીગઢ
૩૮. મુંબઈ ઇન્ડિયન્સ વિરુદ્ધ ચેન્નઈ સુપર કિંગ્સ, ૨૦ એપ્રિલ, સાંજે ૭:૩૦ વાગ્યે, મુંબઈ
૩૯. કોલકાતા નાઈટ રાઇડર્સ વિરુદ્ધ ગુજરાત ટાઇટન્સ, ૨૧ એપ્રિલ, સાંજે ૭:૩૦ વાગ્યે, કોલકાતા
૪૦. લખનૌ સુપર જાયન્ટ્સ વિરુદ્ધ દિલ્હી કેપિટલ્સ, ૨૨ એપ્રિલ, સાંજે ૭:૩૦ વાગ્યે, લખનૌ
૪૧. સનરાઇઝર્સ હૈદરાબાદ વિરુદ્ધ મુંબઈ ઇન્ડિયન્સ, ૨૩ એપ્રિલ, સાંજે ૭:૩૦ વાગ્યે, હૈદરાબાદ
૪૨. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વિરુદ્ધ રાજસ્થાન રોયલ્સ, ૨૪ એપ્રિલ, સાંજે ૭:૩૦ વાગ્યે સાંજે ૭:૩૦ વાગ્યે, બેંગલુરુ
૪૩. ચેન્નાઈ સુપર કિંગ્સ વિરુદ્ધ સનરાઈઝર્સ હૈદરાબાદ, ૨૫ એપ્રિલ, સાંજે ૭:૩૦ વાગ્યે, ચેન્નાઈ
૪૪. કોલકાતા નાઈટ રાઈડર્સ વિરુદ્ધ પંજાબ કિંગ્સ, ૨૬ એપ્રિલ, સાંજે ૭:૩૦ વાગ્યે, કોલકાતા
૪૫. મુંબઈ ઈન્ડિયન્સ વિરુદ્ધ લખનૌ સુપર જાયન્ટ્સ, ૨૭ એપ્રિલ, બપોરે ૩:૩૦ વાગ્યે, મુંબઈ
૪૬. દિલ્હી કેપિટલ્સ વિરુદ્ધ રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ, ૨૭ એપ્રિલ, સાંજે ૭:૩૦ વાગ્યે, દિલ્હી
૪૭. રાજસ્થાન રોયલ્સ વિરુદ્ધ ગુજરાત ટાઇટન્સ, ૨૮ એપ્રિલ, સાંજે ૭:૩૦ વાગ્યે, જયપુર
૪૮. દિલ્હી કેપિટલ્સ વિરુદ્ધ કોલકાતા નાઈટ રાઈડર્સ, ૨૯ એપ્રિલ, સાંજે ૭:૩૦ વાગ્યે, દિલ્હી
૪૯. ચેન્નાઈ સુપર કિંગ્સ વિરુદ્ધ પંજાબ કિંગ્સ, ૩૦ એપ્રિલ, સાંજે ૭:૩૦ વાગ્યે, ચેન્નાઈ
મે મહિનામાં રમાવાની મેચનું શેડ્યૂલ
૫૦. રાજસ્થાન રોયલ્સ વિરુદ્ધ મુંબઈ ઈન્ડિયન્સ, ૧ મે, સાંજે ૭:૩૦ વાગ્યે, જયપુર
૫૧. ગુજરાત ટાઇટન્સ વિરુદ્ધ સનરાઈઝર્સ હૈદરાબાદ, ૨ મે, સાંજે ૭:૩૦ વાગ્યે સાંજે ૭:૩૦ વાગ્યે, અમદાવાદ
૫૨. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વિરુદ્ધ ચેન્નઈ સુપર કિંગ્સ, ૩ મે, સાંજે ૭:૩૦ વાગ્યે, બેંગલુરુ
૫૩. કોલકાતા નાઈટ રાઈડર્સ વિરુદ્ધ રાજસ્થાન રોયલ્સ, ૪ મે, બપોરે ૩:૩૦ વાગ્યે, કોલકાતા
૫૪. પંજાબ કિંગ્સ વિરુદ્ધ લખનૌ સુપર જાયન્ટ્સ, ૪ મે, સાંજે ૭:૩૦ વાગ્યે, ધર્મશાલા
૫૫. સનરાઈઝર્સ હૈદરાબાદ વિરુદ્ધ દિલ્હી કેપિટલ્સ, ૫ મે, સાંજે ૭:૩૦ વાગ્યે, હૈદરાબાદ
૫૬. મુંબઈ ઈન્ડિયન્સ વિરુદ્ધ ગુજરાત ટાઇટન્સ, ૬ મે, સાંજે ૭:૩૦ વાગ્યે, મુંબઈ
૫૭. કોલકાતા નાઈટ રાઈડર્સ વિરુદ્ધ ચેન્નઈ સુપર કિંગ્સ, ૭ મે, સાંજે ૭:૩૦ વાગ્યે, કોલકાતા
૫૮. પંજાબ કિંગ્સ વિરુદ્ધ દિલ્હી કેપિટલ્સ, ૮ મે, સાંજે ૭:૩૦ વાગ્યે, ધર્મશાલા
૫૯. લખનૌ સુપર જાયન્ટ્સ વિરુદ્ધ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર, ૯ મે, સાંજે ૭:૩૦ વાગ્યે, લખનૌ
૬૦. સનરાઈઝર્સ હૈદરાબાદ વિરુદ્ધ કોલકાતા નાઈટ રાઈડર્સ, ૧૦ મે, સાંજે ૭:૩૦ વાગ્યે, હૈદરાબાદ
૬૧. પંજાબ કિંગ્સ વિરુદ્ધ મુંબઈ ઈન્ડિયન્સ, ૧૧ મે, બપોરે ૩:૩૦ વાગ્યે, ધર્મશાલા
૬૨. દિલ્હી કેપિટલ્સ વિરુદ્ધ ગુજરાત ટાઇટન્સ, ૧૧ મે, સાંજે ૭:૩૦ વાગ્યે, દિલ્હી
૬૩. ચેન્નાઈ સુપર કિંગ્સ વિરુદ્ધ રાજસ્થાન રોયલ્સ, ૧૨ મે, સાંજે ૭:૩૦ વાગ્યે, ચેન્નાઈ
૬૪. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વિરુદ્ધ સનરાઇઝર્સ હૈદરાબાદ, ૧૩ મે, સાંજે ૭:૩૦ વાગ્યે, બેંગલુરુ
૬૫. ગુજરાત ટાઇટન્સ વિરુદ્ધ લખનૌ સુપર જાયન્ટ્સ, ૧૪ મે, સાંજે ૭:૩૦ વાગ્યે, અમદાવાદ
૬૬. મુંબઈ ઈન્ડિયન્સ વિરુદ્ધ દિલ્હી કેપિટલ્સ, ૧૫ મે, સાંજે ૭:૩૦ વાગ્યે, મુંબઈ
૬૭. રાજસ્થાન રોયલ્સ વિરુદ્ધ પંજાબ કિંગ્સ, ૧૬ મે, સાંજે ૭:૩૦ વાગ્યે, જયપુર
૬૮. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વિરુદ્ધ કોલકાતા નાઈટ રાઈડર્સ, ૧૭ મે, સાંજે ૭:૩૦ વાગ્યે, બેંગલુરુ
૬૯. ગુજરાત ટાઇટન્સ વિરુદ્ધ ચેન્નાઈ સુપર કિંગ્સ, ૧૮ મે, બપોરે ૩:૩૦ વાગ્યે, અમદાવાદ
૭૦. લખનૌ સુપર જાયન્ટ્સ વિરુદ્ધ સનરાઇઝર્સ હૈદરાબાદ, ૧૮ મે, સાંજે ૭:૩૦ વાગ્યે, લખનૌ
૭૧. ક્વોલિફાયર ૧, ૨૦ મે, સાંજે ૭:૩૦ વાગ્યે, હૈદરાબાદ
૭૨. એલિમિનેટર, ૨૧ મે, સાંજે ૭:૩૦ વાગ્યે, હૈદરાબાદ
૭૩. ક્વોલિફાયર ૨, ૨૩ મે, સાંજે ૭:૩૦ વાગ્યે, કોલકાતા
૭૪. ફાઇનલ, ૨૫ મે, સાંજે ૭:૩૦ વાગ્યે, કોલકાતા
આ પણ વાંચો: IPL 2025: અમદાવાદના મેચોની ઓફલાઇન ટિકિટોનું વેચાણ શરૂ, ગુજરાત ટાઇટન્સના ફેન્સ માટે સરપ્રાઈઝ
આ પણ વાંચો: ગુજરાત ટાઇટન્સને મળ્યો નવો માલિક, આ કંપનીએ IPL ટીમમાં મોટો હિસ્સો ખરીદ્યો…
આ પણ વાંચો: IPLનો પાયો નાખનાર લલિત મોદીએ કેવા પડકારોનો કર્યો હતો સામનો…
