Not Set/ BIG BOSS 11 : આ વખતે ઘરમાંથી નીકળી શકે છે, આ ઘરવાળા

Big boss 11 માં આવી ગયું છે  ‘વિકેન્ડ કા વાર સલમાન કે સાથ’  આ વખતે બીજું એલિમિનેશન પણ થવાનું છે. ઘરમાં ચાલી રહેલા ઝગડા, અને ટેન્સન વચ્ચે જોવાનું રહ્યું કે કોણ આં વખતે ઘરમાંથી બહાર જવાનું છે. હિના અને વિકાસ ની કેપ્ટનશિપ ને લઈને થયેલા આક્ષેપોનો શું અંજામ આવીઓ શકે છે કારણકે બન્ને ના નામ […]

Entertainment

Big boss 11 માં આવી ગયું છે  ‘વિકેન્ડ કા વાર સલમાન કે સાથ’  આ વખતે બીજું એલિમિનેશન પણ થવાનું છે. ઘરમાં ચાલી રહેલા ઝગડા, અને ટેન્સન વચ્ચે જોવાનું રહ્યું કે કોણ આં વખતે ઘરમાંથી બહાર જવાનું છે.

હિના અને વિકાસ ની કેપ્ટનશિપ ને લઈને થયેલા આક્ષેપોનો શું અંજામ આવીઓ શકે છે કારણકે બન્ને ના નામ નોમીનેટ થયા છે. શિવાની અને દુર્ગા પણ આ લિસ્ટમાં શામેલ છે. વોટિંગના આધારે તેનું નામ નંબર ૧ પર છે. પોપ્યુલર વહુનો આ અંદાજ લોકોને ઘણો પંસદ આવી રહ્યો છે.

સપના પણ નોમિનેટ થઇ છે. એ વોટિંગ લિસ્ટમાં બીજા નંબરે  ચાલી રહી છે. થોડાક દિવસો પેહલા  તેમના વચ્ચે ઘણો રસપ્રદ ઝગડો થયો હતો.

વિકાસ ગુપ્તા પણ આ વખતે નોમિનેશનનો હિસ્સો બન્યા છે, અને તે આ વખતે ત્રીજા સ્થાન પર છે. શિલ્પા અને વિકાસ વચ્ચે નાં સબંધ સુધરી રહ્યા છે.

આ વખતે શિવાની દુર્ગાને સૌથી ઓછા વોટ મળ્યા છે, અને તે ચોથા નંબરે છે. એવું લાગે છે કે આ વખતે જ્યોતિ કુમારી શો ની બહાર થઈ શકે છે, કારણ કે તેને ખુબજ ઓછા વોટ મળ્યા છે.