Gujarat election 2022/ ભાજપના-સાણંદના ઉમેદવાર કનુભાઈ પટેલ અમિત શાહની હાજરીમાં ફોર્મ ભરશે

Gujarat election 2022માં ભાજપના સાણંદ-બાવળા વિધાનસભા ક્ષેત્રના ઉમેદવાર કનુભાઈ પટેલ કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહની હાજરીમાં ઉમેદવારીપત્રક ભરશે.

Top Stories Gujarat
Amit shah ભાજપના-સાણંદના ઉમેદવાર કનુભાઈ પટેલ અમિત શાહની હાજરીમાં ફોર્મ ભરશે

Gujarat election 2022માં ભાજપના સાણંદ-બાવળા વિધાનસભા ક્ષેત્રના ઉમેદવાર કનુભાઈ પટેલ કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહની હાજરીમાં ઉમેદવારીપત્રક ભરશે. આ કાર્યક્રમમાં ભાજપના રાજ્ય સ્તરના અન્ય ટોચના આગેવાનો પણ જોડાશે. ભાજપે ચૂંટણીને લઈને તડામાર તૈયારીઓ આરંભી છે. કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે રીતસર ગુજરાતમાં ધામા જ નાખ્યા છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ નિયમિત રીતે ગુજરાતની મુલાકાત લેતા રહે છે. આ સંજોગોમાં ગુજરાત ચૂંટણીમાં ભાજપ કોઈ કસર બાકી રાખવા માંગતો નથી.