Not Set/ BMC: કિંગમેકરની ભૂમિકામાં કોંગ્રેસ, શિવસેના BJP સાથે તોડશે દોસ્તી

મુબઇઃ બીએમસી ચૂંટણીમાં ત્રીજા નંબર પર રહેલી કૉંગ્રેસ કિંગમેકરની ભૂમિકામાં આવી ગઇ છે. મીડિયામા ચાલી રહેલી ખબરો અનુસાર શિવસેનાએ મેયર પદ માટે કૉંગ્રેસનું સમર્થન માંગ્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર 9 માર્ચ મેયરની પસંદગીમાં સમર્થનના બદલે કૉંગ્રેસને ડે.મેયર પદ આપવાની વાત કહેવામાં આવી છે. જો સમીકરણ આવા બનશે તો ભાજપ અને શિવસેનાની દોસ્તી પર ખતરો ઉભો […]

India

મુબઇઃ બીએમસી ચૂંટણીમાં ત્રીજા નંબર પર રહેલી કૉંગ્રેસ કિંગમેકરની ભૂમિકામાં આવી ગઇ છે. મીડિયામા ચાલી રહેલી ખબરો અનુસાર શિવસેનાએ મેયર પદ માટે કૉંગ્રેસનું સમર્થન માંગ્યું છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર 9 માર્ચ મેયરની પસંદગીમાં સમર્થનના બદલે કૉંગ્રેસને ડે.મેયર પદ આપવાની વાત કહેવામાં આવી છે. જો સમીકરણ આવા બનશે તો ભાજપ અને શિવસેનાની દોસ્તી પર ખતરો ઉભો થઇ શકે છે.

પ્રદેશ કૉંગ્રેસ અધ્યક્ષ અશોક ચવ્હાણે શિવસેનાન પ્રસ્તાવ પર વિચાર કરવા માટે વરિષ્ઠ નેતાઓની બેઠક બોલાવી છે.