Entertainment News/ બોલિવૂડ અભિનેતા ગોવિંદાને ગોળી વાગતા ઈજાગ્રસ્ત, ICUમાં દાખલ

કહેવામાં આવી રહ્યું છે કે તે ICUમાં દાખલ છે.

Top Stories Breaking News Entertainment
Image 2024 10 01T092730.056 બોલિવૂડ અભિનેતા ગોવિંદાને ગોળી વાગતા ઈજાગ્રસ્ત, ICUમાં દાખલ

Entertainment News: બોલિવૂડ એક્ટર ગોવિંદા (Bollywood Actor Govinda) ઘાયલ થયા છે. પોતાની લાયસન્સવાળી રિવોલ્વર (Licence Revolver) સાફ કરતી વખતે તેને ઘૂંટણમાં ગોળી (Bullet) વાગી હતી. તેને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે તે ICUમાં દાખલ છે.

BREAKING: Actor Govinda Gets Shot After His Gun Misfires, Rushed To Mumbai Hospital

માહિતી મુજબ તેમને સવારે અંદાજે 5 વાગ્યે ગોળી વાગી હતી. ગોળી વાગ્યા પછી હંગામો થઈ ગયો હતો. ઘાયલ ગોવિંદાને તાત્કાલિક CRITI હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો, જ્યાં તેની સારવાર ચાલી રહી છે. દરમિયાન પોલીસે ઘટનાસ્થળે પહોંચીને મામલાની તપાસ શરૂ કરી છે.

પોલીસના જણાવ્યા અનુસાર, ગોળીબાર બાદ તે ઘટનાસ્થળે પહોંચી અને ગોવિંદાની બંદૂક પોતાના કબજામાં લઈ લીધી. આ મામલે તપાસ શરૂ કરવામાં આવી છે. હાલમાં ગોવિંદાના પગમાંથી ઘણું લોહી વહી ગયું છે, જેના કારણે તેની હાલત ખરાબ થઈ ગઈ છે. હાલ તેમની તબિયત સારી હોવાના અહેવાલ મળ્યા છે.

 


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:જ્હાન્વી કપૂરની તબિયત લથડી , થઈ હોસ્પિટલમાં દાખલ, આ ગંભીર સમસ્યાનો કરવો પડ્યો સામનો

આ પણ વાંચો:જાહ્નવી કપૂરને આવ્યો ‘પેનિક એટેક’,અભિનેત્રી ખરાબ રીતે લાગી રડવા

આ પણ વાંચો:‘ક્રિકેટ જ જીંદગી છે’, શ્રીમતી ધોની બનીને પહોંચી સ્ટેડિયમમાં જાન્હવી કપૂર