Bollywood/ પ્રેગ્નેટ અનુષ્કા શર્મા જોવા પહોંચી પતિ વિરાટ કોહલીની મેચ, ફોટો થયા વાયરલ

અનુષ્કા શર્મા શનિવારે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને રાજસ્થાન રોયલ્સની મેચ જોવા પહોંચી હતી. મેચ દરમિયાન અનુષ્કા તેના પતિ વિરાટ કોહલીને ચીયર કરતી જોવા મળી હતી.

Entertainment

અનુષ્કા શર્મા શનિવારે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને રાજસ્થાન રોયલ્સની મેચ જોવા પહોંચી હતી. મેચ દરમિયાન અનુષ્કા તેના પતિ વિરાટ કોહલીને ચીયર કરતી જોવા મળી હતી. અનુષ્કાની સ્ટેડિયમથી ઘણી તસ્વીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. ફોટામાં તમે જોશો કે અનુષ્કાએ ઓરેન્જ કલરનો ડ્રેસ પહેરેલો છે. વળી, અનુષ્કાના ચહેરા પર પ્રેગ્નન્સી ગ્લો સ્પષ્ટ દેખાઈ રહ્યો છે.

https://www.instagram.com/p/CGdmgXBHIT0/?utm_source=ig_web_copy_link

ચાહકો અનુષ્કાના ફોટો ખુબ જ શેર કરી રહ્યા છે. આ સાથે જ કેટલાક ફોટોઝમાં અનુષ્કાનું બેબી બમ્પ પણ જોવા મળી રહ્યું છે.

https://www.instagram.com/p/CGdmgXBHIT0/?utm_source=ig_web_copy_link

https://www.instagram.com/p/CGcxaB2J46W/?utm_source=ig_web_copy_link

 

આપને જણાવી દઈએ કે, આ દિવસોમાં બેબી ફિલ્ટર સોશિયલ મીડિયા પર ઘણું ટ્રેન્ડ કરી રહ્યું છે. ચાહકો આ ફિલ્ટર સાથે તેમના પ્રિય સ્ટાર્સના ફોટા એડિટ કરી રહ્યાં છે. આ દરમિયાન વિરાટ અને અનુષ્કાના ફોટો સૌથી વધુ વાયરલ થઈ રહ્યા છે. આ ફોટામાં બંને ખૂબ જ સુંદર લાગે છે.

https://www.instagram.com/p/CGcpuzapah0/?utm_source=ig_web_copy_link

https://www.instagram.com/p/CGc5getJq4Y/?utm_source=ig_web_copy_link

વળી અનુષ્કા આ દિવસોમાં તેનો પ્રેગ્નેસી પીરીયડ એન્જોઈ કરી રહી છે. તે બેબી બમ્પ સાથે તેના ફોટા શેર કરતી રહે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશ