Gujarat/રાજયમાં ત્રેવડી ઋતુનો થઇ રહ્યો છે અનુભવ વહેલી સવારે ઠંડીનો થઇ રહ્યો છે અહેસાસ બપોરે ઉનાળા જેવી કાળઝાળ ગરમીનો અહેસાસ મોડી સાંજે રહે છે વાદળછાયું વાતાવરણ ત્રેવડી ઋતુથી રોગચાળો બમણો થવાની શકયતા
Gujarat/અમદાવાદ:બોગસ સ્ટેમ્પ રજૂ કરવાનો કેસ રજીસ્ટાર કચેરીમાં બોગસ સ્ટેમ્પ રજૂ કર્યા હતા આરોપી સ્પેમ્પ વેન્ડરના જામીન કેન્સલ કરાયા આરોપી બિલ્ડરના શરતી જામીન મંજૂર કરાયા સબ રજીસ્ટ્રારે પોલીસ મથકમાં નોંધાવી છે ફરિયાદ
Gujarat/રાજયનું સૌથી મોટુ ક્રિકેટ સટ્ટા બેટિંગ માધુપુરામાંથી ઝડપાયું હતુ સટ્ટા બેટિંગ સટ્ટા મામલે વધુ ત્રણ આરોપી ઝડપાયા અત્યારસુધી કુલ 27 આરોપીઓ ઝડપાયા વધુ ત્રણ આરોપીઓને SMCએ ઝડપી પાડયા
Gujarat/અમદાવાદ:ઇ ચલણ બનાવટી લીંક મામલો CPએ સાઇબર ક્રાંઇમની ટીમને સોંપી તપાસ લીંક મોકલનાર ગેંગને પકડવા આદેશ અપાયા ઠગ ટોળકીને તાત્કાલિક ઝડપી પાડવાના આદેશ
Breaking News/સાળંગપુર ભીંતચિત્ર વિવાદ વધુ વકર્યો, વિવાદ મુદ્દે એડવોકેટ રાજેશ જલુના પ્રહાર, વિવાદનો જવાબ દેવાની વાતો કરતા સ્વામી ક્યાં ગયા…?, નૌતમ સ્વામી અમેરિકા કેમ ભાગી ગયા…?, તેઓએ જવાબ આપવો જોઇએ: રાજેશ જલુ, સંપ્રદાય સરકારી જમીનો પચાવી મંદિરો બાંધે છે
Breaking News/સાળંગપુર ભીંતચિત્રોનો વિવાદ વધુ વકર્યો, વિવાદિત ચિત્રો પર એક શખ્સે કર્યો કાળો કલર, કાળો કલર લગાવનાર વ્યક્તિની કરાઈ અટકાયત, કાળો કલર લગાવનાર વ્યક્તિની પોલીસ દ્વારા પુછપરાછ, આવતીકાલે આમદાવાદમાં સંતો થશે એકઠા, ઉત્તર, મધ્ય ગુજરાતના સંતો મહંતો આવશે અમદાવાદ, સૌરાષ્ટ્રભરમાંથી સંતો મહંતો આવશે અમદાવાદ, સરખેજના લંબે હનુમાન મંદિરે એકઠા થશે સંતો, હનુમાનજીના અપમાણ મુદ્દે સંતોમાં ભારે આક્રોશ
Breaking News/સાળંગપુર વિવાદ રામ મોકરિયાનું મોટું નિવેદન, હું મારૂતિનંદનનો ભગત છું: રામ મોકરિયા, તેનું સન્માન જળવાવું જોઇએ: રામ મોકરિયા, મંદિરનો પુજારી હોય તો તેને પુજારી તરીકે રહેવાય, એ એમ કહે કે હું ભગવાન છું તે ન ચાલે: રામ મોકરિયા, સ્વામિનારાયણ સંપ્રદાયના લોકોએ વિવાદથી દૂર રહેવું જોઇએ, લોકોની આસ્થાને ઠેસ પહોંચે અને ભીંતચિત્રો દૂર થવા જોઇએ, શંકરાચાર્યથી કોઇ મોટું નથી તેની અપીલ સૌ લોકોએ માનવી જોઇએ, હિન્દુ સમાજમાં ભાગ પડે તેવું ન કરવું જોઈએ, અન્ય લોકોને તેનો લાભ થાય તેવું ન કરવું જોઇએ
Breaking News/ગુજરાતમાં 17 હજાર સસ્તા અનાજની દુકાનો બંધ, 350 નાની દુકાનોને 20 હજાર કમિશન માંગ, 100 કિલોએ 1 કિલો ઘટ પુરી કરવા માંગ, અગાઉ પૂર્વ પુરવઠા મંત્રી નરેશ પટેલે આપી હતી બાંહેધરી, નવી આવેલી સરકારે તહેવાર આવતા નમતું મૂકવું પડ્યું, હાલ ગાંધીનગરમાં એસોશિયેશન સાથે સરકારની બેઠક
Breaking News/આજે ભારત અને પાકિસ્તાન વચ્ચે વન-ડે મેચ, 4 વર્ષ બાદ રમાશે બંને દેશો વચ્ચે વન-ડે મેચ, શ્રીલંકાના કેન્ડીના પલ્લેકેલ સ્ટેડિયમમાં રમાશે મેચ, પાકિસ્તાનના 4 ઓલરાઉન્ડર પણ, મિડલ ઓર્ડર નબળો, ભારતના સ્પિનરો મજબૂત, મજબૂત બેટિંગ ઓર્ડર, ભારતની ટીમ સૌથી વધુ 7 વાર એશિયા કપની ચેમ્પિયન બની
Breaking News/નેશનલ ઇ-વિધાન એપ્લિકેશન-NEVAનો તાલીમ વર્કશોપ, તાલીમ વર્કશોપમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ થશે સહભાગી, મુખ્યમંત્રી સાંજે 4 વાગ્યે તાલીમ વર્કશોપમાં સહભાગી થશે, એપના ઉપયોગ થકી ગુ. વિધાનસભાની કામગીરી ઓનલાઇન, રાજ્યના તમામ ધારાસભ્યો ટેબલેટની મદદથી કરશે કામગીરી, તમામ ધારાસભ્યોને તાલીમબદ્ધ કરવા 4 દિવસનો તાલીમ વર્કશોપ, ગુજરાત વિધાનસભાનું આગામી ચોમાસું સત્ર પેપરલેસ હશે