Breaking News/ આજે ભારત અને પાકિસ્તાન વચ્ચે વન-ડે મેચ, 4 વર્ષ બાદ રમાશે બંને દેશો વચ્ચે વન-ડે મેચ, શ્રીલંકાના કેન્ડીના પલ્લેકેલ સ્ટેડિયમમાં રમાશે મેચ, પાકિસ્તાનના 4 ઓલરાઉન્ડર પણ, મિડલ ઓર્ડર નબળો, ભારતના સ્પિનરો મજબૂત, મજબૂત બેટિંગ ઓર્ડર, ભારતની ટીમ સૌથી વધુ 7 વાર એશિયા કપની ચેમ્પિયન બની  

Breaking News
Breaking News