Breaking News/
ગુજરાતમાં 17 હજાર સસ્તા અનાજની દુકાનો બંધ, 350 નાની દુકાનોને 20 હજાર કમિશન માંગ, 100 કિલોએ 1 કિલો ઘટ પુરી કરવા માંગ, અગાઉ પૂર્વ પુરવઠા મંત્રી નરેશ પટેલે આપી હતી બાંહેધરી, નવી આવેલી સરકારે તહેવાર આવતા નમતું મૂકવું પડ્યું, હાલ ગાંધીનગરમાં એસોશિયેશન સાથે સરકારની બેઠક
