Breaking News/નવસારઃ ગાયત્રી સંકુલ નજીક રિક્ષામાં લાગી આગ, પેટ્રોલ પંપ પાસે અચાનક રિક્ષામાં લાગી આગ, દાંડી રોડ પાસે આવેલ ગાયત્રી સંકુલની ઘટના, રિક્ષામાં આગ લાગવાનું કારણ અકબંધ, સૂચકતા વાપરી રિક્ષાની બહાર નીકળી જતા આબાદ બચાવ, પેટ્રોલ પંપ પાસે આગની ઘટનાથી સંચાલકો થયા દોડતા, ફાયરની ટીમે આગ પર મેળવ્યો કાબુ
Breaking News/ગાંધીનગર: સેક્ટર-22માં 4 લોકોને લાગ્યો વીજ કરંટ, ગાંધીનગરના સુપ્રસિધ્ધ પંચદેવ મંદિરમાં બની ઘટના, પંચદેવ મંદીર ખાતે મંડપ બાંધતી વખતે લાગ્યો કરંટ, લોખંડના થાંભલા પર લાગેલ ખુલ્લા વાયરને અડકતા લાગ્યો કરંટ, ગતરોજ બ્રહ્મસમાજ દ્વારા લઘુ રુદ્રનું કરાયું હતું આયોજન, ઈજાગ્રસ્ત 3 લોકો ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ, વીજ કરંટ લાગતા 1 વ્યક્તિનું થયું મોત
Breaking News/નવસારી:બુટલેગરે PSI પર પૈસા ઉડાવ્યા, ડાયરામાં બુટલેગરે પોલીસ પર પૈસા ઉડાવ્યા, PSI એસ. એફ. ગોસ્વામી પર ઉડાવ્યા પૈસા, સાઈ મંદિરના લાભાર્થે યોજાયો હતો ડાયરો, બુટલેગરો લાલો, દીપક ઉર્ફે કાલેએ ઉડાવ્યા પૈસા
Breaking News/ભારતીય જનતા પાર્ટીનું ‘મતદાતા ચેતના’ અભિયાન, તા. 25-26 ઓગસ્ટ દરમિયાન ગુજરાતભરમાં અભિયાન, આજથી સુરતમાં ‘મતદાતા ચેતના’ અભિયાનની શરૂઆત, ગૃહ રાજ્યમંત્રીએ પોતાના વોર્ડમાં કરાવી અભિયાનની શરૂઆત, લીલીઝંડી આપી હર્ષ સંઘવીએ અભિયાનની કરી શરૂઆત, કાર્યક્રમમાં મોટી સંખ્યામાં કાર્યકરો રહ્યા હતા હાજર, આગામી લોકસભા ચૂંટણીના ભાગરૂપે રૂપે આયોજન, વધુમાં વધુ લોકોના સંપર્કમાં આવવાનો ભાજપનો પ્રયાસ
Breaking News/અમદાવાદના બોપલ બ્રિજ નજીક હિટ એન્ડ રનની ઘટના, બેફામ બનેલા કાર ચાલકે સિનિયર સીટીઝનને ઉડાડ્યાં, ગત મોડી રાત્રે બોપલના ગુરુજી બ્રિજ પાસે બની ઘટના, અકસ્માત સર્જનાર ઈસમ વૃદ્ધને હોસ્પિટલમાં મૂકી થયો ફરાર, ઘરે જતા સમયે સિનિયર સીટીઝન બન્યા અકસ્માતનો ભોગ, ઈજાગ્રસ્તને SVP હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડાયા, વૃદ્ધને બંને પગે ફ્રેક્ચર અને માથામાં ગંભીર ઈજાઓ
Breaking News/9 નિર્દોષોના ભોગ લેનાર તથ્યની મુશ્કેલીમાં વધારો, પિતા-પુત્ર બંનેને કરાયા છે કોર્ટમાં હાજર, તથ્ય પટેલને જમવું પડશે જેલનું જ ભોજન, આજથી પ્રજ્ઞેશ પટેલ જમી શકશે ઘરનું જમવાનું, કોર્ટમાં સરકારી વકીલ તરફથી કરાઈ દલીલ, કેસમાં મુદ્દત લેવી યોગ્ય નહિ: સરકારી વકીલ, વકીલને મળવાની કોઈએ ના પાડી નથી: સરકારી વકીલ, વકીલનું નામ રેકર્ડ પર નથી: જેલ સુપ્રિ., તો કેવી રીતે મળવા દઈએ: સરકારી વકીલ
Breaking News/શૈક્ષણિક મહાસંઘના પડતર પ્રશ્નોનું આવશે નિરાકરણ, સંઘ સહિત 9 સંગઠનોની શિક્ષણમંત્રી સાથે યોજાઈ બેઠક, શિક્ષકોના તમામ પ્રશ્નોની કરવામાં આવી વિસ્તૃત ચર્ચા, ચર્ચાના અંતે સરકારનો સારો પ્રતિભાવ પણ જોવા મળ્યો,a બેઠકની સફળતાથી શિક્ષણ આલમમાં આનંદની લાગણી
Breaking News/ગુજરાતમાં હવે ‘તારીખ પે તારીખ’ ડાયલોગ સાંભળવા નહીં મળે, હવે ભૂતકાળ બનશે ‘તારીખ પે તારીખ’ ડાયલોગ, ગુ. હાઇકોર્ટના ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલનો મહત્વનો નિર્ણય, 13998 જુના પેન્ડિંગ કેસોનો ત્વરિત નિકાલ કરવા આદેશ, 1 સપ્ટે. થી 27 ઓક્ટો. સુધીમાં તમામ કેસની સુનાવણી પૂર્ણ કરવા સૂચના, સુનાવણી બાદ તત્કાલ ચુકાદો પણ આવી જાય તે પ્રકારની અપાઈ સૂચના, રાજ્યના વકીલોને ઈમેલથી તારીખ આપવાનો નવતર પ્રયોગ અમલી કરાશે, ગુ. હાઇકોર્ટના નવા નિર્ણયથી વકીલ વર્તુળ અને લોકોમાં રાહતની લાગણી
Breaking News/આણંદના જીલોડમાં વિજિલન્સનો સપાટો, ગેરકાયદે માટી ખનન પર વિજિલન્સના દરોડા, લાખ્ખો રૂપિયાના વાહનો માટી સાથે કરાયા જપ્ત, આણંદના ખાણ ખનીજ વિભાગ ઊંઘતું ઝડપાયું, ગાંધીનગર વિજિલન્સની ટીમે પાડયા દરોડા, દરોડામાં 6 ડમ્પર અને 2 જેસીબી કબજે કરાયા, આણંદ ખાણ ખનીજ વિભાગના નાક નીચે થતું હતું ગેરકાયદે ખનન, ગાંધીનગર વિજિલન્સના દરોડાથી ભુ-માફિયાઓમાં ફાફડાટ, ઝડપાયેલા તમામ વાહનો આંકલાવ પોલીસ સ્ટેશને જમા કરાયા