Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News
Breaking News

Breaking News/નવસારી: હ્રદયરોગના હુમલાથી રત્ન કલાકારનું મોત, આર. સી. જેમ્સમાં કામ કરતા યુવાનનું અકાળે મોત, બારી પાસે ઊભો રહી ફોન ઉપર વાત કરતો હતો યુવાન, ફોન પર વાત કરતા અચાનક જ ઢળી પડ્યો યુવાન, સારવાર મળે તે પેહલા જ યુવકનું પ્રાણ પંખેરું ઊંડું ગયું  

Breaking News

Breaking News/સુરતની ડાયમંડ ટ્રસ્ટ સંચાલિત હોસ્પિટલે સર્જ્યો રેકોર્ડ, ડાયમંડ હોસ્પિટલમાં એક સાથે 30 પ્રસુતિ કરાઈ, હોસ્પિટલના 10 વર્ષના ઇતિહાસમાં રેકોર્ડ સર્જાયો, એક જોડિયા બાળક સાથે કુલ 31 બાળકોના જન્મ, 30 પ્રસુતિમાં 17 દીકરી અને 14 દીકરાના થયા જન્મ, એક સાથે 31 બાળકોની કિલકારીથી ગુંજી ઉઠી હોસ્પિટલ  

Breaking News

Breaking News/અમરેલીના રાજુલામાં ડીમોલેશન પહેલા ફ્લેગ માર્ચ, DYSP હરેશ વોરાએ પોલીસ કાફલા સાથે ફ્લેગ માર્ચ યોજી, અમરેલી, ધારી, સાવરકુંડલા બાદ હવે રાજુલામાં મેગા ડીમોલેશન, આગામી 22 તારીખે શહેરમાં મેગા ડીમોલેશનનું આયોજન, નગરપાલિકા દ્વારા ડીમોલેશનની કામગીરી હાથ ધરાશે, મુખ્ય માર્ગો ઉપરના દબાણ દૂર કરવા માટે બુલડોઝર ફરશે, કાયદો વ્યવસ્થાની સ્થિતિ જાળવવા માટે પોલીસની ફ્લેગ માર્ચ  

Breaking News

Breaking News/રાજકોટ: નિર્માણાધીન ST બસ સ્ટેન્ડ બન્યું અય્યાશીનો અડ્ડો, સૌરાષ્ટ્ર યુનિ. બાદ હવે બસ સ્ટેન્ડમાં દારૂની ખુલ્લેઆમ પાર્ટી, કરોડો રૂપિયાના ખર્ચે બેનલું બસ સ્ટેન્ડ બન્યું અયાશી અડ્ડો, બસ પોર્ટના ચોથા માળે જામે છે દારૂની મહેફિલો, સાંજ ઢાળતા જ બસ પોર્ટ બની જાય છે નશેડીઓની નગરી, બસ પોર્ટના ચોથા માળે દારૂની ખાલી બોટલો નજરે પડી, બીયરના ટીન, દેશી દારૂની કોથળીઓ આપી રહી છે પુરાવા, સિક્યુરિટી સ્ટાફ ફાળવાયો હોવા છતાં જામી રહી છે મહેફિલો  

Breaking News

Breaking News/સુરતમાં વધતા રોગચાળાને કારણે વધુ એક મોત, ઉધનાની તરુણીને ડેન્ગ્યું થતા સારવાર દરમિયાન મોત, પ્રેરણા સોનવણે નામની તરુણીનું તાવ આવતા મોત, સુરત શહેરમાં રોગચાળામાં સતત થઇ રહ્યો છે વધારો, રોગચાળાને નાથવા નક્કર કામગીરીની છે તાતી જરૂર

Breaking News

Breaking News/લાંબા વિરામ બાદ લખતર પંથકમાં વરસાદનું આગમન, શહેર તમજ ગ્રામ્ય પંથકમાં વહેલી સવારથી મેઘો મંડાયો, વરસાદનું આગમન થતા ખેડૂતોના ચહેરા પર ખુશી છવાઈ, વરસાદને પગલે ખેડૂતોના ઉભા પાકને મળશે જીવનદાન, જુવાર, બાજરી, તલ, કપાસના પાકોને હતી પાણીની તાતી જરૂર  

Breaking News

Breaking News/સ્વચ્છ શહેરની ગુલબાંગો વચ્ચે કચરાના ઢગલા, સ્વચ્છતામાં દેશભરમાં ટોપ 10માં રાજકોટનું સ્થાન, પરંતુ વાસ્તવિકતા કાંઈક અલગ જોવા મળી, શહેરના ફરવા લાયક સ્થળ પણ કચરાના ઢગલા, રાજકોટના ન્યારી ડેમમાં જોવા મળ્યો કચરો, મોટી માત્રામાં ડેમમાં તણાઈને આવ્યો શહેરનો કચરો, પશ્ચિમ વિસ્તારને અપાય છે ન્યારી ડેમનું પાણી, આટલા મોટા પ્રમાણમાં કચરો, છતાં મનપા નિંદ્રાધીન, શહેરના જાગૃત નાગરિકોએ ડેમમાંથી કચરો ઉલેચ્યો  

Breaking News

Breaking News/ભરૂચના ભોલાવ ઉદ્યોગ નગરમાં આગની ઘટના, જેબસન્સ કંપનીમાં મોડી રાત્રે લાગી આગ, ભરુચ ફાયર બ્રિગેડના 2 ટેન્કર ઘટનાસ્થળે, 2 કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબુ, સદ્દનસીબે આગની ઘટનામાં કોઈ જાનહાની નહિ  

Breaking News

Breaking News/બનાસકાંઠાના વાવમાં 45 પાકિસ્તાનીઓ પકડાયા, માવસરીના આકોલી ગામે ભાગીયા તરીકે ખેત મજૂરી કરતા, તમામ લોકો પ્રવાસી વિઝા પર ભારતમાં આવ્યા હતા, વિઝા પુરા થયા હોવા છતાં પાકિસ્તાન પરત ફર્યા ન હતા, વધુ વિઝા માટે એપ્લાય કર્યું હોવાનું પણ સામે આવ્યું, પોલીસે તમામ 45 પાકિસ્તાની નાગરિકોની અટકાયત કરી  

Breaking News

Breaking News/સુરતમાં ફરી માતા-પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો, 2 વર્ષની બાળકીએ રમતા રમતા એસિડ પી લીધું, ગંભીર હાલતમાં બાળકીને હોસ્પિટલમાં ખસેડાઈ, પાંડેસરાની ગીતાનગર સોસાયટીમાં બની ઘટના, સિવિલના NICU વોર્ડમાં બાળકી સારવાર હેઠળ, બાળકની હાલત ગંભીર હોવાનું સામે આવ્યું  

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy