Breaking News/
સુરતમાં ફરી માતા-પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો, 2 વર્ષની બાળકીએ રમતા રમતા એસિડ પી લીધું, ગંભીર હાલતમાં બાળકીને હોસ્પિટલમાં ખસેડાઈ, પાંડેસરાની ગીતાનગર સોસાયટીમાં બની ઘટના, સિવિલના NICU વોર્ડમાં બાળકી સારવાર હેઠળ, બાળકની હાલત ગંભીર હોવાનું સામે આવ્યું
