Breaking News/
સુરતમાં વધતા રોગચાળાને કારણે વધુ એક મોત, ઉધનાની તરુણીને ડેન્ગ્યું થતા સારવાર દરમિયાન મોત, પ્રેરણા સોનવણે નામની તરુણીનું તાવ આવતા મોત, સુરત શહેરમાં રોગચાળામાં સતત થઇ રહ્યો છે વધારો, રોગચાળાને નાથવા નક્કર કામગીરીની છે તાતી જરૂર
