Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

ભરતી/રાજ્ય સરકાર 12 હજાર જેટલી ભરતી પાડશે બહાર, LRD, જેલ સિપાહી, કોન્સ્ટેબલ, સહિત IBમાં કરાશે ભરતી, અઠવાડિયા બાદ ગૃહ વિભાગ જાહેર કરી શકે છે, રાજ્યના ઇતિહાસમાં સૌથી મોટી ભરતીની કરાશે જાહેરાત, જાહેરાત બાદ પરીક્ષાની તારીખો જાહેર કરશે, પોલીસ રીક્રુટમેન્ટ બોર્ડ પરીક્ષાની તારીખો જાહેર કરશે, ફાસ્ટ્રેક મોડમાં તમામ પરીક્ષાઓ લેવાશે, આગામી 2024ની લોકસભા ચૂંટણી પહેલા પરીક્ષા, રીક્રુટમેન્ટ પ્રોસેસ પૂરી કરવા રાજ્ય સરકારની સૂચના,

શક્તિસિંહ ગોહિલ/પ્રદેશ કોંગ્રેસ સમિતિ ખાતે પત્રકાર પરિષદ શક્તિસિંહ ગોહિલ કરશે પત્રકાર પરિષદ જાહેર જીવનના અગ્રણીઓ કોંગ્રેસ પક્ષમાં જોડાશે શક્તિસિંહ ગોહિલ કરશે પત્રકાર પરિષદ જાહેર જીવનના અગ્રણીઓ કોંગ્રેસ પક્ષમાં જોડાશે

નિર્મલા સીતારામન ગાંધીનગરમાં/કેન્દ્રીય નાણા મંત્રી ગાંધીનગરની લેશે મુલાકાત, આજે નિર્મલા સીતારમણ આવશે ગાંધીનગર, મહાત્મા મંદિર ખાતે G20 બેઠકમાં આપશે હાજરી, નાણા મંત્રી ત્રણ દિવસીય ચિંતન શિબિરની કરશે અધ્યક્ષતા, મંત્રી ડૉ. મનસુખ માંડવિયા પણ ઉપસ્થિત રહેશે

ભાજપની બેઠક/ગાંધીનગર કમલમ ખાતે બેઠક, મતદાન જાગૃતિ અભિયાનની પ્રદેશ કક્ષાએ બેઠક રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ, સંસાદ, પ્રદેશ સંગઠન સહિત નેતા રહેશે હાજર, અભિયાનના ઈન્ચાર્જ ગોરધન ઝડફિયા રહે ઉપસ્થિત, રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ, સંસાદ, પ્રદેશ સંગઠન સહિત નેતા રહેશે હાજર

Breaking News

Breaking News/જામનગર: ભાજપના મહિલા નેતાઓ શાબ્દિક યુદ્ધ મામલો, ભાજપના નેતાઓ વચ્ચે ઝઘડો હજુ શાંત નથી પડ્યો, મેયરના પરિવારજનો ભાજપ કાર્યાલય રજુઆત કરવા પહોંચ્યા, મેયરના પરિવારજનો ભાજપ પ્રમુખ સામે આક્રોશ ઠાલવ્યો, મેયરનું આ પ્રકારનું અપમાન અસહ્ય છે: પરિવારજન, રિવાબા શબ્દો પાછા ખેંચે એવી માંગ: પરિવારજન, ફરી નહિ થાય એવી શહેર પ્રમુખની હૈયા ધારણા

Breaking News

Breaking News/ગુજરાત કોંગ્રેસના નવનિયુક્ત પ્રભારી આવશે ગુજરાત, મુકુલ વાસનિક 27 ઓગસ્ટે આવશે ગુજરાત, પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય ખાતે આવીને સંભાળશે ચાર્જ, શક્તિસિંહ ગોહિલની ઉપસ્થિતિમાં સંભાળશે કાર્યભાર, AICC દ્વારા પ્રભારી તરીકે મુકુલ વાસનિકની કરાઇ છે નિયુક્તિ

Breaking News

Breaking News/ગુજરાત હાઇકૉર્ટે AMCને બરાબરની લગાવી ફટકાર, સાબરમતી નદીમાં પ્રદૂષણ મુદ્દે હાઇકૉર્ટે ધોઇ નાખ્યાં, હાઈકૉર્ટે AMCનો બરાબરનો ઉધડો લીધો, તમારી પાસે પ્લાનિંગ નથી, રોડમેપ નથીઃ હાઈકૉર્ટ, તમારી પાસે કોઈ ટાઇમલાઇન પણ નથીઃ હાઇકૉર્ટ

Breaking News

Breaking News/અમદાવાદ: રખિયાલ BRTS રુટમાં અકસ્માત, BRTS બસે એકટીવા ચાલકને લીધો અડફેટે, એકટીવા ચાલક ગંભીર રીતે ઘાયલ, સ્થાનિકોએ એક્ટિવા ચાલકને હોસ્પિટલમાં ખસેડયો, પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી

Breaking News

Breaking News/સુરત ગ્રામ્ય પોલીસબેડામાં મોટો ફેરફાર, સુરત ગ્રામ્ય પોલીસબેડામાં આંતરિક બદલીનો દોર, જીલ્લા પોલીસવડાએ 9 પોલીસકર્મીઓની કરી આંતરિક બદલી, પલસાણા પો.સ્ટેના એ.ડી.ચાવડાની કોસંબા પો.સ્ટેમાં બદલી, LCB PI બી.ડી.શાહની CPI સુરત ખાતે બદલી કરાઈ, કામરેજ PI આર.બી.ભટોળને LCBનો ચાર્જ અપાયો, CPI સી.બી.ચૌહાણની મહિલા પો.સ્ટેમાં બદલી

Breaking News

Breaking News/છોટા ઉદેપુર: હાઇવે પર 4 લાખની લૂંટ, પોલીસની ઓળખ આપી કરાઇ લૂંટ, ચિસાડીયા નજીક મોડી રાત્રે બની ઘટના, મૂળ મહુધા તાલુકાના તમાકુના વેપારી લૂંટાયા, મધ્યપ્રદેશથી પરત સમયે થઈ લૂંટ, વેપારી નવસાદ પઠાણને આંતરી કરી ચોરી, ચાલ લાખ રોકડ સહિત મોબાઈલ શખ્સો ફરાર, તમાકુના વેપારી શખ્સો માર્યો માર, રંગપુર પોલીસ મથકમાં ફરિયાદ નોધાઈ, પોલીસે બોલેરો જીપ સાથે 4 શકમંદોને ઝડપ્યા

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy