Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News
Breaking News

Breaking News/વડોદરા: ફરી એકવાર શિક્ષણ જગત થયું શર્મસાર, અભોર ગામની શાળાનો આચાર્ય બન્યો હેવાન, શાળાની વિદ્યાર્થીનીઓને આચાર્ય શૌચાલયમાં લઇ ગયો, યુવતીઓમાં નગ્ન ફોટો વિદ્યાર્થિનીઓને બતાવ્યા, આચાર્યએ પોર્ન વિડીયો પણ બતાવ્યા હોવાનો વિદ્યાર્થિનીઓનો આરોપ, ઘટનાને પગલે વાલીઓ, ગામલોકો મોટી સંખ્યામાં શાળાએ ઉમટયા, ગામલોકોએ ભેગા મળી આચાર્યને બરોબર મેથીપાક ચખાડ્યો, આચાર્યની ભરપેટ ધોલાઈ કરી પોલીસને સોંપાયો, લંપટ આચાર્ય સામે ફરિયાદ આપવા વાલીઓ પોલીસ મથકે પહોંચ્યા  

Breaking News

Breaking News/સાવરકુંડલા માનવ મંદિર ખાતે અનોખું ધ્વજવંદન, નિવૃત્ત આર્મીમેન અતુલ જાનીના હસ્તે થયું ધ્વજ વંદન, માનવ મંદિર આશ્રમને રાષ્ટ્રધ્વજ લહેરાવાયો, ધ્વજ વંદન પ્રસંગે માનવ મંદિર સમર્પિત સેવકો રહ્યા ઉપસ્થિત, ધ્વજ વંદન પ્રસંગે સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન  

Breaking News

Breaking News/દેવગઢ બારિયામાં 77 માં સ્વતંત્ર પર્વની ભવ્ય ઉજવણી, સ્વતંત્રતા પર્વને લઈ નગર વહેલી સવારથી રાષ્ટ્રમય બન્યું, તમામ સરકારી સ્થળો પર રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો, વિક્ટરી સર્કલથી સમડી સર્કલ સુધી ભવ્ય તિરંગા રેલી યોજાઇ, 100 ફૂટની ઊંચાઈએ રાષ્ટ્રધ્વજ ફરકાવી સલામી આપવામાં આવી, કાર્યક્રમમાં અધિકારીઓ, નગરજનો સહીત શાળાના બાળકો હાજર  

Breaking News

Breaking News/કોંગ્રેસના સિનિયર નેતાનું થયું અકાળે અવસાન, મૌલિન વૈષ્ણવનું ટૂંકી માંદગીમાં વડોદરામાં નિધન, ફાયર કમર્ચારીથી લઈને લડાયક નેતાની હતી છાપ, સેવાદળ, શિક્ષણ સમિતિ, ગુજરાત કોંગ્રેસમાં આપી હતી સેવાઓ  

Breaking News

Breaking News/અમદાવાદમાંથી 9 હથિયાર સાથે 2 આરોપી ઝડપાયા, ક્રાઇમબ્રાન્ચે રફીક શેખ અને નવાબ પઠાણની કરી ધરપકડ, કાલુપુર અને દરિયાપુરમાંથી હથિયાર સાથે આરોપી ઝડપાયા, આરોપીઓ ઉત્તરપ્રદેશથી હથિયાર લાવ્યા હોવાનું કબૂલાત  

Breaking News

Breaking News/રાજકોટ: કમલમ ખાતે સ્વતંત્રતા પર્વની ઉજવણી, શહેર ભાજપ અધ્યક્ષ અને પૂર્વ પ્રમુખે કર્યું ધ્વજ વંદન, કાર્યક્રમમાં સાંસદ રામ મોકરિયા રહ્યા ઉપસ્થિત, ભાજપના હોદેદારો, આગેવાનો અને કાર્યકરો રહ્યા હાજર  

Breaking News

Breaking News/પંચમહાલ: પાવાગઢમાં દેશભક્તિનો અનોખો માહોલ, માતાજીના ગર્ભગૃહને તિરંગાથી સજાવાયો, મંદિરના ગર્ભ ગૃહ પણમાં લહેરાયો તિરંગો, ટ્રસ્ટી મંડળ,કર્મચારીઓ સહિત ભક્તોએ મંદિરમાં ગાયું રાષ્ટ્રગીત, પાવાગઢ ખાતે દેશભક્તિનાના નારા ગુંજયા, વહેલી સવારથી ભક્તોની લાંબી કતારો મળી જોવા  

Breaking News

Breaking News/જૂનાગઢ: કોન્સ્ટેબલ આપઘાત મામલો, તપાસનીશ અધિકારી મોરબી જવા રવાના, DYSP નીલમ ગોસ્વામી જશે ફરિયાદીના ઘરે, સમગ્ર મામલે ફરિયાદીના નિવેદનો લેવાશે, મૃતક બ્રિજેશ લવાડીયાના પુત્રની કરશે મુલાકાત, નીલમ ગોસ્વામીએ CCTV ફૂટેજ પણ કર્યા ચેક  

Breaking News

Breaking News/જામનગર: PNB બેંકના મેનેજરનું ઘૃણાસ્પદ કૃત્ય, બેંકના બાથરૂમમાં મેનેજરે લગાવ્યા સ્પાય કેમેરા, અખિલેશ સૈની નામના મેનેજરનું ઘૃણાસ્પદ કૃત્ય, PNB ની દેરડ બ્રાંચના લેડીઝ વોશેરૂમમાં લગાવ્યા કેમેરા, બેંકની મહિલાકર્મીના ધ્યાને આવતા મામલો સામે આવ્યો, મહિલાકર્મીએ મેનેજર અખિલેશ સૈની સામે ફરિયાદ નોંધાવી, મહિલાકર્મીના ફોટો-વીડિયો બનાવવાના ઈરાદે મુક્યો હતો સ્પાય કેમેરો  

Breaking News

Breaking News/કડી પોલીસ સ્ટેશનના વધુ 3 કોન્સ્ટેબલ સસ્પેન્ડ, પરેશ દેસાઈ,મૌલિક અને અન્ય એક કોન્સ્ટેબલ સસ્પેન્ડ, SMC જુગાર રેડ મામલે કરાયા સસ્પેન્ડ, અગાઉ કડી PI, PSI સહિત 5 થયા હતા સસ્પેન્ડ, વધુ 3 પોલીસ કર્મીને કરવામાં આવ્યા સસ્પેન્ડ, જુગાર મામલે બેદરકારી દાખવનાર સામે કડક કાર્યવાહી  

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy