Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News
Breaking News

Breaking News/અમદાવાદઃ વેજલપુર સબ રજીસ્ટ્રાર દોઢ લાખ લાંચનો મોમલો, સબ રજીસ્ટ્રારના ઘરે ACB દ્વારા સર્ચ, ACBએ ઘરે સર્ચ કરતા 58 લાખથી વધુની રોકડ મળી, આરોપી સબ સજીસ્ટ્રાર તુલસીદાસ મારકણાના ઘરે કર્યુ સર્ચ, રોકડ રકમ સાથે દારૂની 12 બોટલો પણ મળી, ACBએ પ્રોહીબિશન અંગે અલગથી ગુનો નોંધ્યો, રોકડ રકમ સિવાય મિલકત અંગે ACB કરશે તપાસ  

Breaking News

Breaking News/જૂનાગઢઃ કોન્સ્ટેબલ આપઘાત કેસનો મામલો, DYSP ખુશ્બુ કાપડિયા વિરૂદ્ધ ફરિયાદ, PSI ખાચર સામે પણ ફરિયાદ, કોન્સ્ટેબલ લવડિયાના પરિવારે નોંધાવી ફરિયાદ, કોન્સ્ટેબલને ઢોર માર માર્યો હોવાની ફરિયાદ, તાલીમાર્થી યુવતી બીભત્સ કલીપ જોતી હતી, તાલીમાર્થી યુવતીને કોન્સ્ટેબલ આપ્યો હતો ઠપકો, યુવતીએ તાલીમ ભવનના DYSP ને કરી હતી ખોટી ફરિયાદ, DYSP કાપડિયા અને PSI ખાચરે માર્યો હતો માર, વંથલી પોલીસ સ્ટેશનમાં નોંધાઈ ફરિયાદ  

Breaking News

Breaking News/અમદાવાદઃ દધિચીબ્રીજ પર બંધ પડેલ બસ પાછળ રીક્ષા ઘુસી, રિક્ષામાં ચાલક ફસાતા સ્થાનિકોએ બહાર કાઢ્યો, રોષે ભરાયેલ સ્થાનિકોએ બસમાં તોડફોડ કરી, બંધ પડેલ બસથી સર્જાયો અકસ્માત, રિક્ષામાં ચાલક ફસાતા સ્થાનિકોએ બહાર કાઢ્યો

ACT Final/ટીમ ઈન્ડિયા ફાઈનલમાં મલેશિયાને 4-3થી હરાવીને ચોથી વખત ચેમ્પિયન બની

Breaking News/મહેસાણા જિલ્લા કલેક્ટરે ગોઝારીયાને તાલુકો બનાવવા શરૂ કરી પ્રક્રિયા, લાંઘણજ ગામના લોકોએ પોતાના ગામમાં કર્યું વિરોધ પ્રદર્શન, ગોઝારીયા તાલુકો બનશે તો કેટલાક ગામોને અન્યાય થશે

Eiffel Tower/બોમ્બની માહિતી મળતાં જ પેરિસ પોલીસે એફિલ ટાવરને ખાલી કરાવતાં હોબાળો

Breaking News/સુરતમાં બ્રીજ પર બેસવા પૂજાપો અને કચરો નાખવા, જોખમી રીતે રિલ્સ બનાવવા પર પ્રતિબંધ મુદ્દે સ્થાયી સમિતિમાં રજુઆત

Breaking News/અમદાવાદ: વેજલપુરના સબ રજીસ્ટ્રાર તુલસીદાસ મારકણા ઘરેથી 58.28 લાખ રુપિયા રોકડા, દારુની સીલબંધ 12 નંગ બોટલો મળી આવી, પ્રોહિબિશન અને અન્ય કલમ હેઠળ બીજો ગુનો દાખલ

Breaking News/રાજકોટઃ ગોંડલની સબ જેલમાં બે કેદીઓએ એસીડ પીતા ચકચાર, બે-બે કેદીઓ દ્વારા એસિડ પીવાની ઘટનાને પગલે સવાલો ઉઠયા, કેદીઓ સુધી એસીડ પહોચ્યું કઈ રીતે..? તે તપાસનો વિષય

Breaking News/કરજણ પોલીસ સ્ટેશન ખાતે લવજેહાદની ફરિયાદ, યુવતીને વિવિધ સ્થળે લઈ જઈ દુષ્કર્મ ગુજાર્યાની ફરિયાદ, ફ્રી ફાયર ગેમ દ્વારા યુવતી વિધર્મી ઇસમ સાથે આવી હતી સંપર્કમાં, બળાત્કાર, એટ્રોસિટી અને પોસ્કો એકટ હેઠળ ગુનો નોંધાયો

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy