Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Breaking News/કરજણ પોલીસ સ્ટેશન ખાતે લવજેહાદની ફરિયાદ, યુવતીને વિવિધ સ્થળે લઈ જઈ દુષ્કર્મ ગુજાર્યાની ફરિયાદ, ફ્રી ફાયર ગેમ દ્વારા યુવતી વિધર્મી ઇસમ સાથે આવી હતી સંપર્કમાં, બળાત્કાર, એટ્રોસિટી અને પોસ્કો એકટ હેઠળ ગુનો નોંધાયો

Breaking News/પોરબંદરમાં રાષ્ટ્રગીત અને રાષ્ટ્રધ્વજ અંગે દેશ વિરોધી ઓડિયો ક્લિપ વાયરલ થતા 3 મુસ્લિમ યુવકોનો આપઘાત મામલે મૌલવી વસીફ રઝા વિરદ્ધ નોંધાઈ ફરિયાદ,  રાષ્ટ્રધ્વજ વિરુદ્ધ બોલનાર મૌલવીની અટકાયત

Breaking News

Breaking News/નવસારીમાં બુટલેગરોને નથી રહ્યો હવે પોલીસનો ડર, સમરોલીમાં બુટલેગરે જાહેરમાં ઉજવ્યો બર્થડે, બુટલેગર દીપક રાઠોડે જાહેરમાં કેક કાપી બર્થડે ઉજવ્યો, બર્થડે પર કેક કાપી ફટાકડા ફોડતા વીડિયો વાયરલ, કેક ઉપર અને વીડિયોમાં DK કિંગ લખાવી રોફ બતાવ્યો, બુટલેગરની બર્થડેનો વીડિયો સોશ્યલ મીડિયામાં વાયરલ

Breaking News

Breaking News/અમદાવાદ:સબ રજીસ્ટાર લાંચ લેતા ઝડપાયો, વેજલપુરનો સબ રજીસ્ટાર લાંચ લેતા પકડાયો, 1.50 લાખની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો, દસ્તાવેજ કરવા માટે માંગી હતી લાંચ, વેજલપુરનો સબ રજીસ્ટાર લાંચ લેતા પકડાયો

Breaking News

Breaking News/વડોદરા જીલ્લા પોલીસે મોતનો મલાજો ના જાળવ્યો, કેલનપુર પાસે અકસ્માતમાં બે લોકોના થયા હતા મોત, અકસ્માતમાં મોતને ભેટનારના મૃતદેહ ટેમ્પામાં લઇ જવાયા, PM માટે અકસ્માત સ્થળેથી ટેમ્પામાં મૃતદેહ લઇ જવાયા, વરણામા પોલીસ મોતનો મલાજો પણ ના જાળવી શકી, ડમ્પર સાથે મોપેડ અથડાતા બે લોકોના થયા હતા મોત, મૃતદેહોને ટેમ્પામાંજ SSG હોસ્પિટલ લઇ જવામાં આવ્યા

દુર્ઘટનામાં શ્રદ્ધાળુઓએ ગુમાવ્યો જીવ/હરિદ્વારથી કેદારનાથ જતા ગુજરાતના ચાર લોકોના મોત

Breaking News

Breaking News/જૂનાગઢમાં સામૂહિક આપઘાતની ઘટના, ઝેરી દવા પી લેતા ત્રણ સભ્યોના મોત, પુત્રીને આઇ.સી.યુ. માં દાખલ કરાઇ, વંથલીના સાંતલપુર ગામની ઘટના, વાડીએ જ ઝેરી દવા પી કર્યો આપઘાત, પત્ની, પતિ અને પુત્રના મોત, આપઘાતનું કારણ હજુ અકબંધ, DYSP સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે

Breaking News

Breaking News/તલાટી અને જુનિયર ક્લાર્કનું પરિણામ અંતે જાહેર, 3487 તલાટીઓ માટેનું ફાઇનલ સિલેક્શન લિસ્ટ જાહેર, 1181 જુ.ક્લાર્ક માટેનું ફાઈનલ સિલેક્શન લિસ્ટ ડીક્લેર, હજારો ઉમેદવારોની આતુરતાનો આવ્યો અંત, 1181 જુ.ક્લાર્ક માટેનું ફાઈનલ સિલેક્શન લિસ્ટ ડીક્લેર

Breaking News

Breaking News/માળીયા હાટીના જુથળ ગામે આગની ઘટના, જયંતીભાઈ સેવરાના રહેણાંક મકાનમાં લાગી આગ, મકાનમાં આગ લાગતાં અફરા તફરી મચી, ગેસ સિલિન્ડર લીકેજ થતા લાગી આગ, આગ લાગવાથી ઘરવખરી સળગીને ખાખ, કેશોદ ફાયરે ઘટના સ્થળે પહોંચી આગ કાબુમાં લીધી

Breaking News/તલાટી અને જુનિયર ક્લાર્કનું પરિણામ અંતે જાહેર, 3487 તલાટીઓ માટેનું ફાઇનલ સિલેક્શન લિસ્ટ જાહેર, 1181 જુ.ક્લાર્ક માટેનું ફાઈનલ સિલેક્શન લિસ્ટ ડીક્લેર, હજ્જારો ઉમેદવારોની આતુરતાનો આવ્યો અંત

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy