ઠાકોર સમાજનું સંમેલન/મહેસાણાઃ બહુચરાજી ખાતે ઠાકોર સમાજનુ સંમેલન સી.એમ ભુપેન્દ્ર પટેલ પહોચ્યા સભા સ્થળે પ્રદેશ મહામંત્રી રજનીભાઇ પટેલ પણ ઉપસ્થિત ઠાકોર સમાજના લોકો મોટી સંખ્યામાં સંમેલનમાં જોડાયા
લાફાકાંડ/બનાસકાંઠા: લાફાકાંડમાં રાજકારણ ગરમાયું લાફાકાંડના વિરોધમાં ખેડૂતોની પદયાત્રા દિયોદરના સાણદરથી ગાંધીનગર સુધી ખેડૂતોની પદયાત્રા ધારાસભ્ય કેસાજી ચૌહાણના રાજીનામાંની ખેડૂતોની માંગ ખેડૂત આગેવાનને કેશાજી ચૌહાણના સમર્થકે લાફો માર્યાનો આરોપ પદયાત્રામાં મોટી સંખ્યામાં ખેડૂતો જોડાશે ખેડૂત આગેવાન પાલ આંબલીયા પણ પદયાત્રા જોડાશે
બાળકીનું મોત/સુરતઃ માતા-પિતા માટે લાલબતી સમાન કિસ્સો સામે ત્રણ વર્ષની બાળકી રમતા રમતા ટેમ્પોમાંથી પટકાઈ ગઈ હતી બાળકીને માથા અને કમરમાં ગંભીર ઇજા પહોચી હતી બાળકીને તાત્કાલિક સિવિલ હોસ્પિટલ લઈ ગયા હતા જ્યાં તેનું ટૂંકી સારવાર બાદ મોત નીપજ્યુ
કૌભાંડ/રાજકોટ: GMSCLના ગોડાઉનમાં કૌંભાડની આશંકા GMSC ગાંધીનગરના અધિકારીઓ પહોંચ્યા રાજકોટ ગુજરાત મોડિકલ સર્વિસીઝ કોર્પોરેશન લિમીટેડમાં કૌંભાડની આશંકા સરકારી દવાનો જથ્થો બારોબાર વેચવામાં આવતો હોવાની શંકા રાજકોટ GMSCLના ગોડાઉન પર સ્ટાફની પૂછપરછ મેનેજર પ્રતીક રાણપરા કૌંભાડનો મુખ્ય સૂત્રધાર કૌંભાડમાં મોટા માથાઓની સંડોવણી હોવાની શક્યતા
વડોદરામાં બ્રિજ બંધ/વડોદરાઃ કરજણના બે બજારોને જોડતો બ્રિજ બંધ નવાબજાર જૂનાબજારને જોડતો રેલ્વે ઓવરબ્રિજ બંધ 5 દિવસ માટે ભારે વાહનો માટે કરાયો બંધ જર્જરિત ઓવરબ્રિજને સમારકામ માટે કરાયો બંધ બ્રિજની બંને સાઈડ પોલીસ બંદોબસ્ત ગોઠવાયો
હિટ એન્ડ રન/આણંદમાં હિટ એન્ડ રનમાં એકનું મોત વહેલી સવારે અકસ્માત સર્જાયો હોવાની માહિતી અજાણ્યા વાહનએ બાઇકને અડફેટે લેતા બન્યો બનાવ બાઇક પર સવાર એકનુ મોત, એક ઇજાગ્રસ્ત ચિખોદરા ચોકડી સ્થિત ગેલોપ્સ પાસેની ઘટના પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી મૃતક ગોપાલપુરાનો વતની હોવાની માહિતી ઇજાગ્રસ્તને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો
છેડતી/સુરત: પલસાણામાં 6 વર્ષીય દીકરી સાથે શારીરિક અડપલાં પાડોશમાં રહેતા યુવાને બાળકીના સાથે કર્યા શારીરિક અડપલાં બાળકીએ માતાને હકીકત જણાવતા સામે આવી ઘટના કડોદરા પોલીસ મથકમાં થઇ ફરિયાદ પોલીસે પોસ્કો એકટ હેઠળ ગુનો નોંધ્યો પોલીસે ફરિયાદ આધારે વધુ તપાસ હાથ ધરી
ટામેટાના ભાવમાં ઘટાડો/ગૃહિણીઓ માટે રાહતના સમાચાર 2 મહિના બાદ ટામેટાના ભાવમાં ઘટાડો મહારાષ્ટ્રથી 60થી 70 રૂ.કિલોના ભાવે આવે છે ટામેટા બેંગ્લોરથી 60થી 70 રૂ. કિલોના ભાવે ટામેટા આવે છે ગુજરાત સુરત APMCમાં ટામેટાનો ભાવ 70 થી 100 રૂ. કિલો રાજકોટમાં ટામેટાનો જથ્થાબંધ ભાવ 70થી 80 રૂ. કિલો રાજેકોટ માર્કેટ યાર્ડ માં 10થી 12 ટ્રક ટામેટાની આવક
દુર્ઘટના/સુરત: ONGC બ્રિજ પર બની દુર્ઘટના કોલસા ભરેલું જહાજ બ્રિજ સાથે ટકરાયું જહાજ તણાઈને આવતા બ્રિજના પિલર સાથે ટકરાયું ચોથી વખત બ્રિજ સાથે જાહજ ટકરાયાની ઘટના વારંવાર અકસ્માત થતાં બ્રિજ બન્યો જોખમી
એશિયન હોકી ચેમ્પિયનશિપ/એશિયન હોકી ચેમ્પિયનશીપ ભારતે પાકિસ્તાનને 4-0થી હરાવ્યુ એશિયન ચેમ્પિયનશિપમાંથી પાકિસ્તાન બહાર ભારતની ટીમ સેમિફાઈનલમાં પહોંચી