Breaking News/સુરતમાં મેટ્રો સાઇટ પર વીજ કરંટથી કર્મચારીનું મોત, સુરતના ચોક બજાર વિસ્તારમાં બની ઘટના, મેટ્રો સાઇટ પર હાઉસ કિપિંગનું કામ કરતા કર્મચારીનું મોત, કીચડમાં પડેલ પાઇપ લેવા જતા કરંટ લાગતા થયું મોત, હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાતા તબીબે મૃત જાહેર કર્યો, ઈશ્વર ખલસે નામના યુવકનું વીજ કરંટથી મોત, યુવકના પરિવારજનો દ્વારા લાશ સ્વીકારવાનો ઇનકાર, મેટ્રો દ્વારા કોઈ સહાય નહિ અપાતા પરિવારજનોનો વિરોધ, ઘટનાને પગલે મેટ્રોના કર્મચારીઓ સિવિલ ખાતે દોડ્યા
Breaking News/મોડાસાના બેંક કર્મચારી સાથે બની વિચિત્ર ઘટના, અંતોલી-અમદાવાદ ST બસમાં થયો વિચિત્ર અનુભવ, મોડાસાથી અમદાવાદ જતી બસમાં ચૂકવ્યું લેપટોપનું ભાડું, કંડક્ટરે બેંક કર્મી પાસે લીધું બસમાં લેપટોપ વાપરવાનું ભાડું, બે લેપટોપ વાપરવા 88 રૂપિયા લેખે વસુલાયું ભાડું, યુવકે સોશિયલ મિડિયા દ્વારા મામલો બહાર લાવવા પ્રયાસ કર્યો, સમગ્ર મામલે ST વિભાગ દ્વારા કાર્યવાહી શરૂ કરાઈ
Breaking News/અરવલ્લી જીલ્લામાં CM ના આગમનને લઇ તૈયારીઓ શરૂ, હેલીકૉપટર લેન્ડિંગ માટે કલેક્ટર દ્વારા સ્થળ નિરીક્ષણ કરાયું, વાત્રક કોલેજ હેલિપેડ ખાતે CM નું હેલીકૉપટર કરશે લેન્ડિંગ, કલેક્ટર અને SP એ વહીવટી તંત્ર સાથે સ્થળ નિરીક્ષણ કર્યું, આગામી 12 ઓગસ્ટે CM નો અરવલ્લી જીલ્લ્લામાં છે કાર્યક્રમ
Breaking News/વડોદરામાં વધુ એક ભાજપ કાર્યકર પર હુમલો, બક્ષીપંચ મોરચાના કારોબારી સભ્ય પર હુમલો, રાકેશ પાટણવાડીયા પર 2 શખ્સોએ કર્યો હુમલો, આરોપી બંટી અને ભરત કાર્યકર પર હુમલો કરી ફરાર, હાથ-પગના ભાગે ઈજાઓ થતા હોસ્પિટલમાં દાખલ, સમગ્ર મામલે મકરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ
Breaking News/અમરેલીમાં કોંગ્રેસ કાર્યકર્તાઓમાં હરખની હેલી, શહેરના મુખ્ય રાજ માર્ગો પર કોંગ્રેસ દ્વારા કરાઈ ઉજવણી, રાહુલ ગાંધી 136 દિવસ બાદ ફરી સાંસદ સભ્ય બનતા ખુશી, કોંગ્રેસ જિંદાબાદ, રાહુલ ગાંધી જિંદાબાદના સૂત્રોચાર કરાયા, ફટાકડાની આતિષબાજી અને સુત્રોચ્ચારથી કરાઈ ઉજવણી, અમરેલી કોંગ્રેસ કાર્યકર્તાઓ જોડાયા ઉજવણીમાં, પૂર્વ ધારાસભ્ય વિરજી ઠુમર પણ ઉજવણીમાં જોડાયા
Breaking News/સુરત: BRTS કોરીડોરમાં ઉભા કરાયા લારી-ગલ્લા , કોરીડોરમાં ખાનગી વાહનોની પણ ઘૂસણખોરી, હવે BRTS કોરીડોરમાં પાણીપુરી-સોડાનું વેચાણ, સોશિયલ મીડિયામાં BRTS કોરીડોરનો વિડીયો વાયરલ, BRTS કોરીડોરમાં વાહનો પાર્ક કરી ચાની મજા લેતા લોકો, કાપોદ્રા-વરાછાના કેટલાક રૂટમાં રાતે લોકો આરામ પણ ફરમાવે છે
Breaking News/ દિલ્લી AIIMS માં આગ લાગી, ઇમર્જન્સી વોર્ડમાં આગ લાગતા દોડધામ,, બીજા માળે એન્ડોસ્કોપી વિભાગમાં લાગી આગ, ફાયર ફાઈટરની આઠ ગાડીઓ ઘટના સ્થળે, AIIMS માં આગ લગતા અફરાતફરીનો માહોલ, આગ પર કાબુ મેળવવાના પ્રયત્નો શરુ
Breaking News/સુરતમાં વર્ષ 1989માં બનેલું ફાયર સ્ટેશન તોડી પડાયું, રાંદેર વિસ્તારમાં આવેલ ફાયર સ્ટેશન તોડી પડાયું, સ્ટેબીલી રિપોર્ટ નેગેટિવ આવતા ડીમોલેશન હાથ ધરાયુ, ફાયર સ્ટેશનની બાજુમાં જ આવેલો છે કોઝવે, અવાર નવાર કોઝવેમાં બને છે ડૂબવાની ઘટના, અહીં ફાયર સ્ટેશનની મહત્વની ભૂમિકા હતી, હંગામી ધોરણે ફાયર સ્ટેશન કાર્યરત રખાશે
Breaking News/ગૂજરાત વિદ્યાપીઠમાં વિદ્યાર્થીઓનું અપમાન, પ્રાર્થના સભામાં પ્રાર્થના કરતી વખતે કરાયું અપમાન, વિદ્યાપીઠના ડીન દ્વારા વિદ્યાર્થીઓ સાથે કરાયું ગેરવર્તન, વિદ્યાર્થીનીને ડીન દ્વારા જાહેરમાં કરાઈ હડધૂત, ઘટનાને લઇ આજે ગુજરાત વિદ્યાપીઠમાં આંદોલનના એંધાણ, તમામ વિદ્યાર્થીઓ કાળી પટ્ટી પહેરીને કરશે આંદોલન, વિદ્યાર્થીઓ સાથે અપમાનજનક વ્યવહારથી ઊભો થયો વિવાદ