Breaking News/અમદાવાદ: યુનિયન બેંક સાથે ઠગાઈ કેસ, ગ્રીન ડાયમેઝબાયોટેક લિમિ. એ કરી હતી ઠગાઈ, રૂ. 46.79 કરોડની કરવામાં આવી હતી ઠગાઈ, કંપનીના ડાયરેકટરો સામે નોંધાઈ વિધિવત ફરિયાદ, ગ્રીન ડાયમેઝબાયોટેક લિમિટેડ સામે ફરિયાદ દાખલ, કંપનીના ડાયરેક્ટરો સામે CBI એ દાખલ કર્યો ગુનો, ડાયરેક્ટરોના રહેણાક અને ઓફિસ પર CBI ના દરોડા, ચંપત સંઘવી, દિપક સંઘવી, અશ્વિન શાહના ત્યાં CBI ના દરોડા, ડાયરેક્ટરોના અડધો ડઝન ધંધાકીય સ્થળોએ CBI ના દરોડા
Breaking News/ખંભાળિયા નજીક ખાનગી કંપનીમાં દુર્ઘટના, નયારા એનર્જી કંપનીમાં સર્જાઈ મોટી દુર્ઘટના, ગરમ પાણીની પાઇપ તૂટતાં 10 જેટલા મજૂરો ઘાયલ, 10 માંથી બે મજુરોની હાલત ગંભીર, વેકયુમ રેસિડ્યુલ પાઇપલાઇનની સફાઈ દરમિયાન પાઇપ તૂટી, કેટલાક મજૂરોને ગંભીર ઇજા પહોંચતા જામનગર ખસેડાયા, 5 જેટલા ગંભીર રીતે દાઝ્યા હોવાથી ICU સારવાર હેઠળ, ઘટનાનું કારણ શોધવા આંતરિક તપાસના આદેશ
Breaking News/ગુજરાત યુનિવર્સિટીમાંથી ગાંજાનો છોડ મળી આવ્યો, કેમ્પસ હોસ્ટેલમાંથી ગાંજાનો છોડ મળી આવ્યો, D બ્લોક પાસેથી ગાંજાનો છોડ મળી આવતા ચકચાર, કેમ્પસ હોસ્ટેલમાંથી ગાંજાનો છોડ મળી આવ્યો, D બ્લોક પાસેથી ગાંજાનો છોડ મળી આવતા ચકચાર
Breaking News/રાજકોટ PGVCL દ્વારા વીજ ચોરીને ડામવા દરોડા, માધાપરની અનેક સોસાયટીઓમાં સવારથી ચેકિંગ, રૈયારોડ પર આવેલી અનેક સોસાયટીઓમાં પણ દરોડા, 45 ટિમો દ્વારા દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવી, પોલીસ બંદોબસ્ત સાથે પીજીવીસીએલની કામગીરી, મોટા પ્રમાણમાં વીજ ચોરી પકડાય તેવી શક્યતાઓ
Breaking News/સુરત: મુંબઈથી ડ્રગ્સ લાવનાર ત્રણ ઝડપાયા, રિંગરોડ વિસ્તાર ત્રણ શખ્સો ડ્રગ્સ સાથે ઝડપાયા, રેહાન,અરબાઝ અને એઝાંઝ ડ્રગ્સ સાથે ઝડપાયા, પોલીસે ડ્રગ્સ સહિતનો મુદ્દામાલ કબ્જે કર્યો, રેહાન,અરબાઝ અને એઝાંઝ ડ્રગ્સ સાથે ઝડપાયા
Breaking News/પ્રદિપસિંહ વાઘેલાએ કમલમમાં આપી હાજરી, કમલમમાં પ્રતિબંધ મુકાયાની વાતો માત્ર પોકળ, કમલમ ખાતે અનેક લોકો સાથે કરી મુલાકાત કમલમમાં નો એન્ટ્રીની વાતો માત્ર પોકળ નિકળી, પ્રદેશ મહામંત્રી પદેથી આપ્યું છે રાજીનામું
Breaking News/બનાસકાંઠા:MLAની હાજરીમાં ખેડૂત આગેવાન પર હુમલો, દિયોદરના MLAની હાજરીમાં ખેડૂત આગેવાન પર હુમલો, MLA કેશાજી ચૌહાણની અધ્યક્ષતામાં યોજાયો હતો કાર્યક્રમ, ખેડૂત આગેવાન અમરાભાઈ પટેલ પર કરાયો હુમલો, MLAના સમર્થકોએ હુમલો કરતા અનેક સવાલો, ખેડૂત આગેવાન સાથે બોલાચાલી કરી લાફા માર્યા, ખેડૂતની સમસ્યાની રજુઆત કરતા મામલો ગરમાયો
Breaking News/આણંદના અમીન ઓટો પાસે ધોળા દિવસે લૂંટની ઘટના, બે ગઠિયા બાઇક પર આવી રૂપિયા ભરેલ બેગ લૂંટી ફરાર, બાઇક પર બુકાની પહેરી આવેલા બે ગઠિયા લૂંટ ચલાવી ફરાર, કેશ કલેક્શન કર્મચારીની બેગ લઈ બુકાનીધારી ગઠિયા ફરાર, DYSP, SOG, LCB અને આણંદ ટાઉન પોલીસ ઘટના સ્થળે, CCTV ની મદદથી ગઠિયાઓને જબ્બે કરવા ચક્રો ગતિમાન, કર્મચારી પાસેથી 5,90,913ની લૂંટ થઈ હોવાની પ્રાથમિક માહિતી, લૂંટની ઘટનાને પગલે સમગ્ર આણંદ શહેરમાં ચકચાર મચી
Breaking News/રાજસ્થાનની ઘટનાના પડઘા સુરતમાં પડયા, ગુર્જર સમાજ દ્વારા કલેક્ટરને આવેદન પાઠવાયું, આરોપીઓને ફાંસીની સજા ફટકારવાની કરી માંગ, રેલી સ્વરૂપે મોટી સંખ્યામાં લોકો કલકેટર કચેરી પહોંચ્યા, તાત્કાલિક અસરકારક કામગીરી કરવા કરી માંગ, ફાસ્ટટ્રેક કોર્ટમાં કેસ ચલાવી આરોપીઓને સજા કરવાની માંગ, જો તાત્કાલિક પગલાં નહિ લેવાય તો સુરતમાં ચક્કાજામની ચીમકી
Breaking News/ગુજરાતની રાજનિતીના મોટા સમાચાર, AAP નેતા ઈસુદાન ગઢવીનું નિવેદન, લોકસભાની ચુંટણી કોંગ્રેસ અને AAP સાથે લડશે, લોકસભાની ચુંટણીને લઈને સૌથી મોટા સમાચાર, INDIA ગઠબંધન હેઠળ લડશે ચુંટણી, ગુજરાતમાં AAP અને કોંગ્રેસ કરશે ગઠબંધન, કોંગ્રેસ અને AAP વચ્ચે થશે બેઠકોની વહેંચણી, ઈસુદાન ગઢવીએ કહ્યું અમે ગઠબંધનમાં ચૂંટણી લડીશું, ગુજરાતની તમામ લોકસભા બેઠક પર કોંગ્રેસ ચૂંટણી નહિ લડે