Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News
Breaking News

Breaking News/અમદાવાદ:દબાણ હટાવવાની કામગીરીનો વિરોધ, ઈસનપુરમાં AMCની કામગીરીને લઈને વિરોધ, વેપારીઓ રસ્તા પર ઉતરી વિરોધ નોંધાવ્યો, વિરોધને પગલે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા, વેપારીઓ રસ્તો રોકી રોડ પર બેસી ગયા, પોલીસની કામગીરીને લઇને પણ વેપારીઓનો વિરોધ, પોલીસની છ ગાડીઓ ઘટના પર દોડી આવી  

Breaking News/સાબરકાંઠા: બોગસ તબીબે લીધો બાળકનો જીવ, પોશીના કોટડા ગઢીમાં બાળકનું મોત, ઈન્જેકશન આપતા બાળકનું મોત, બોગસ ડોક્ટરે આપ્યું હતું બાળકને ઈન્જેકશન, ઈન્જેકશન આપતા 2 વર્ષીય બાળકના મોતનો આક્ષેપ, ઘટના સ્થળે ટોળા એકઠા થતા ડૉક્ટર થયો ફરાર, પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી  

Breaking News

Breaking News/ગુજરાત ટેકનીકલ યુનિવર્સિટીમાં મહિલા વિસીની નિમણુંક, GTUના વીસી તરીકે ડો. રાજુલ ગજ્જરની કરાઈ નિમણુક, ગુજરાત યુનિ. બાદ જીટીયુમાં પણ મહિલા વીસી નિમાયા, એલડી એન્જિ. કોલેજના પ્રિન્સિપાલ હતા ડો. રાજુલ ગજ્જર, અગાઉ 6 માસ GTUના ઇન્ચાર્જ તરીકે બજાવી છે ફરજ, વીસી માટે આવેલા 31 ઉમેદવારની આવી હતી અરજી, ડોક્ટર ગજ્જર ઉપર પસંદગીનો કળશ ઢોળાયો

Breaking News

Breaking News/અમદાવાદ પોલીસ કમિશ્નર એક્શન મોડમાં, પોલીસ કમિશ્નર G.S મલિકે 10 લોકોની કરી પાસા, ત્રણ જ દિવસમાં ગુનેગારો પર સખત કાર્યવાહી, મિલકત સંબંધી ગુના અને પ્રોહિ.ના આરોપીઓને પાસા, આરોપીઓને સુરત,વડોદરા અને રાજકોટ જેલ હવાલે કર્યા  

Breaking News

Breaking News/અમદાવાદ:BRTS કોરિડોરમાં વધુ એક અકસ્માત, BRTS કોરીડોરમાં એક વ્યક્તિ રેલિંગ કૂદીને ઘુસ્યો, બોપલથી આવતી BRTS સાથે થયો અકસ્માત, ઈજાગ્રસ્ત વ્યક્તિને સારવાર હેઠળ હોસ્પિટલ ખસેડાયો, બોપલથી આવતી BRTS સાથે થયો અકસ્માત

Gyanvapi survey/જ્ઞાનવાપી સર્વે અંગે હાઈકોર્ટના ચુકાદા સામે મુસ્લિમ પક્ષ SCમાં પહોંચ્યો,આવતીકાલે થઇ શકે છે સુનાવણી!

નિમણૂક/ગુજરાત યુનિ. બાદ GTUમાં પણ મહિલા VCની નિમણૂક,જાણો કોને સોંપાઇ જવાબદારી

Breaking News/સાબરકાંઠા: પોશીના કોટડા ગઢીમાં બોગસ તબીબે બાળકનો જીવ લીધો, બોગસ ડૉક્ટરે ઈન્જેકશન આપતા 2 વર્ષીય બાળકના મોતનો આક્ષેપ

Breaking News/ગુજરાત યુનિ. બાદ GTUમાં પણ મહિલા કુલપતિ, 8 મહિના બાદ કુલપતિ પદે રાજુલ ગજ્જરની નિમણુંક, LD એન્જીનીયરિગ કોલેજના પ્રિન્સિપાલ તરીકે બજાવે છે ફરજ, તેમનો કાર્યકાળ 3 વર્ષનો રહશે

Breaking News/જામનગરની દરેડ GIDCમાં બ્લાસ્ટ થતા 2 મજૂર ગંભીર રીતે ઈજાગ્રસ્ત…રાજહંસ કંપનીમાં બ્લાસ્ટ થતા ઘટના સમયે સર્જાઈ હતી અફરાતફરી

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy