Breaking News/અમરેલીના ફતેપુરમાં યુવાન તણાયાની બની ઘટના, છેલ્લા બે દિવસમાં પાણીમાં ડૂબી જવાથી 4 ના મોત, ગત રોજ પણ શેલ નદીમાં ત્રણ યુવાનો ડૂબ્યા હતા, ભાવેશ મુંધવા નામનો યુવાન ઠેબી નદીમાં તણાયો, બે કલાકની શોધખોળ બાદ યુવકનો મૃતદેહ મળી આવ્યો, વરસાદને કારણે નદીઓના પાણીમાં થયો છે વધારો, મૃતદેહને પી.એમ. માટે સિવિલ હોસ્પિટલ લઇ જવાયો
Breaking News/સુરત: વરાછામાં ડુપ્લીકેટ ફેકટરી ઝડપાઇ, ક્લિયર પાણીના નામની ફેકટરી ઝડપાઇ, ભજીયાવાલા ઇન્ડ. એસ્ટેટમાં ચાલતી હતી ફેકટરી, કંપનીના માણસોએ પોલીસને સાથે રાખી રેડ કરી, સમગ્ર મામલે વરાછા પોલીસે તપાસ હાથ ધરી
Breaking News/તાપી: સોનગઢ તાલુકામાં 24 કલાકમાં 6 ઈંચ જેટલો ખાબક્યો વરસાદ, ભારે વરસાદને પગલે વાલોડ નદીમાં ઘોડાપુર, વરસાદને લઈ થાંભલા-વીજપોલ ધરાશાયી, હાલ જીલ્લામાં 30 થી વધુ રોડ-રસ્તાઓ બંધ હાલતમાં
Breaking News/સુરતમાં ધોધમાર વરસાદ ખાબકતા લાખી ડેમ ક્યારેય પણ ઓવરફ્લો થવાની શક્યતા, જેને લઈ માંડવીના 7 ગામોને એલર્ટ કરાયા
Breaking News/અમદાવાદ: કે.કા શાસ્ત્રી કોલેજ એડમિશન મામલો, કોંગ્રેસ કોર્પોરેટર અને સ્થાનિકોનો દેખવો, સ્થાનિક વિદ્યાર્થીઓને એડમિશન આપવાની માગ, સ્થાનિકોને એડમિશન ન આપતા હોવાનો આક્ષેપ, પોલીસે પરવાનગી વગર કાર્યક્રમ કરતા અટકાયત કરી
Breaking News/9 લોકોને કચડી મારનાર તથ્યના બાપની ‘બડાશ’, નરસંહારી પુત્રે લીધા નિર્દોષોના જીવ, બાપ હાંકે છે બડાશ, પુત્રની ભૂલ સ્વીકારવાના બદલે આપે છે પ્રોત્સાહન, પ્રજ્ઞેશ પટેલના નામે વિવાદાસ્પદ ઓડિયો થયો વાયરલ, ’20 વર્ષના છોકરાથી આવું તો થાય’ તેવો ઓડિયોમાં ઉલ્લેખ, મંતવ્ય ન્યૂઝ આ વાયરલ ઓડિયોની પૃષ્ટિ નથી કરી રહ્યું
Breaking News/અમદાવાદ: SOGના નામે તોડ કરનાર શખ્સ સામે ફરિયાદ, પોલીસે પકડેલ ડમ્પર છોડાવી આપવા રૂ. 2.5 લાખ પડાવ્યા, આરોપીએ SOG સ્ટાફમાં જ હોવાની આપી હતી ઓળખ, રાજુ રબારી નામના શખ્સ વિરુદ્ધ નોંધાઈ પોલીસ ફરિયાદ
Breaking News/વડાપ્રધાન મોદીનો ગુજરાત પ્રવાસ, આજે બપોરે ગાંધીનગર સર્કિટ હાઉસમાં ભોજન સમારોહ, વડાપ્રધાન મોદી લેશે તમામ ધારાસભ્યો સાથે ભોજન, રાજ્યસભાના નવા 2 સાંસદો તરફથી કરાયું છે આયોજન, તમામ ધારાસભ્યો સાથે પ્રથમ વખત વડાપ્રધાન લેશે ભોજન, લોકસભાની ચુંટણી બાબતે ધારાસભ્યો સાથે વડાપ્રધાન કરશે ચર્ચા, ભોજન સમારંભ બાદ મોદી અમદાવાદ એરપોર્ટથી દિલ્હી રવાના થશે
Breaking News/કુબેરનગરમાં AMC અધિકારીઓની દાદાગીરી સામે વિરોધ, કોર્પોરેટર નિકુલસિંઘ તોમર અને સ્થાનિકોના દેખાવો, કોર્પોરેશન ખાતે સૂત્રોચ્ચાર કરી બેઠા ધરણા પર, પાણી અને પ્રાથમિક સુવિધાઓના અભાવ સામે વિરોધ, અધિકારીઓ કોર્પોરેટરના પણ ફોન ન ઉપડતા હોવાનો આક્ષેપ, અગાઉ કુબેરનગર ઓફિસને કરી હતી તાળાબંધી, તાળાબંધી કરવા છતાં નિરાકરણ ન આવતા કરાયો વિરોધ
Breaking News/લેપટોપ ચોરી કરનાર ચોરો સુરત ક્રાઈમ બ્રાન્ચના સકંજામાં, મેટ્રો સેફટી ઓફિસરની લેપટોપ સાથેની બેગની કરી ચોરી, વરાછા ખાતેથી ક્રાઈમ બ્રાન્ચે બંને આરોપીઓને દબોચ્યા, રામજી ગુપ્તા અને ચેતમણી સાકેતની કરાઈ ધરપકડ, લેપટોપ, ચાર્જર, માઉસ અને બ્લુટૂથ સહિતનો સામાન કબ્જે, મજૂરી કામ માટે બંને આરોપીઓ વતનથી સુરત આવ્યા હતા, ઉધના સ્ટેશને ઉતરતી વેળા પેસેન્જરના બેગની કરી હતી ચોરી, ચોરીનું લેપટોપ વેચવા બંને આરોપી વરાછા ખાતે ફરી રહ્યા હતા, સુરત રેલવે પોલીસના ચોપડે નોંધાયેલ ગુનાનો ભેદ ઉકેલાયો