Breaking News/આણંદ:સગીરા પર 3 યુવકોએ કર્યું દુષ્કર્મ, ધો.11 માં અભ્યાસ કરે છે સગીરા, મુસ્લિમ યુવાને સગીરાને પ્રેમ જાળમાં ફસાવી, ધાક ધમકી આપી અનેકવાર દુષ્કર્મ આચર્યું, સગીરાના પિતાએ પોલીસમાં નોંધાવી ફરિયાદ, ઉમરેઠ પોલીસે એક યુવકની ધરપકડ કરી
Breaking News/આણંદ : ઉમરેઠમાં મુસ્લિમ શખ્સોએ 11માં ધોરણમાં ભણતી વિદ્યાર્થીની સાથે આચર્યું દુષ્કર્મ, એકની ધરપકડ, બાકીના બેની શોધખોળ ચાલું
Breaking News/મહેસાણા અર્બન બેંકના ડિરેક્ટર આપઘાત કેસમાં કાર્યવાહી…મોઢેરા પોલીસ સ્ટેશનના PSI અને SOGના ASIને રેન્જ IGએ કર્યા સસ્પેન્ડ
Breaking News/ભાવનગર:કુંભરવાડામાં નવજાત બાળક મળ્યું, કચરાના ઢગલા પાસે નવજાત બાળક મળ્યું, ઝમપૂરીના નાળા પાસે કચરામાંથી મળ્યું બાળક, અજાણી વ્યક્તિ નવજાત બાળક મૂકીને ફરાર
Breaking News/વલસાડના પારડીની એક કંપનીમાં આગ, પેપર પ્રોડક્ટ નામની કંપનીમાં આગ, પેપર ટ્યુબ સુકાતી વખતે ધડાકા સાથે આગ, ત્રણ ફાયર ફાઈટરે આગ પર મેળવ્યો કાબુ, પેપર પ્રોડક્ટ નામની કંપનીમાં આગ
Breaking News/બહુચરાજીમાં મહિલા સંત સાથે ઠગાઇ, શક્તિધામ આશ્રમના સંત સાથે કરાઇ ઠગાઇ, આશ્રમના મહિલા સંત સાથે છેતરપીંડી, પિતા-પુત્રએ આચરી છેતરપીંડી, આશ્રમની જમીન હડપ કરવા છેતરપીંડી, ટ્રસ્ટી મંડળનો એજન્ડા તૈયાર કર્યો, એજન્ડામાં ખોટી સહીઓ કરી ખોટા ઠરાવ કર્યા, ખોટું પાવર ઓફ એટર્ની પણ બનાવ્યું, તમામ ખોટા દસ્તાવેજો ખરા તરીકે ઉપયોગ કર્યો, સંત કંકુબેને નોંધાવી ફરિયાદ, પટેલ દયાળજી અને પટેલ અનિલ સામે નોંધાઈ ફરિયા
Breaking News/અમદાવાદમાં બકરીના ઝઘડામાં હત્યા, કૃષ્ણનગર પોલીસે કલાકોમાં આરોપીને ઝડપ્યા, સૈજપુરબોઘામાં બકરી અથડાવા બાબતે બબાલ, એકટીવા સાથે બકરી અથડાતા થઇ હતી બબાલ, કૃષ્ણનગર પોલીસે 5 આરોપીઓને ઝડપી પાડયા, PI એ.જે.ચૌહાણ અને સ્ટાફની મહત્વપુર્ણ કામગીરી
Breaking News/ચુડાના સમઢીયાળામાં ડબલ હત્યાનો મામલો, રાજકોટ SITની ટીમને મળી મોટી સફળતા, SITની ટીમે હત્યાના 5 આરોપીઓને દબોચ્યા, આરોપીઓને ઝડપવા બનાવી હતી અલગ-અલગ ટીમો, ગણતરીના દિવસોમાં 5 આરોપીઓની કરાઈ અટકાયત
Breaking News/અમરનાથમાં ગુજરાતી યાત્રિકનું મોત, સુરતના કામરેજના ઊર્મિલા મોદીનું મોત, ભુસ્ખલન થતા માથામાં પથ્થર વાગ્યો હતો, સારવાર દરમ્યાન મહિલાનું મોત થયું, સુરતના કામરેજના ઊર્મિલા મોદીનું મોત