Breaking News/અમદાવાદમાં પુત્ર ઘેલછામાં પરણિતાને ત્રાસ, પરણિતાએ ગળેફાંસો ખાઇને કર્યો આપઘાત, સાસરીયા વિરુધ્ધ ફરિયાદ નોંધવામાં આવી, અસલાલી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો, પરણિતાએ ગળેફાંસો ખાઇને કર્યો આપઘાત
Breaking News/ગીરસોમનાથમાં હર્ષ સંઘવીનો નકલી PA ઝડપાયો, તાલાલાના જગદીશ નંદાણીયાની ધરપકડ કરાઇ, ટ્રુ કોલરમાં સંઘવીનો PA લખી રોફ જમાવતો, STના અધિકારીઓને ખોટી ઓળખ આપતો હતો, તાલાલાના જગદીશ નંદાણીયાની ધરપકડ કરાઇ
Breaking News/રાજકોટના ઉપલેટામાં યુવકની જાહેરમાં હત્યા, શહેરના નક્ષત્ર કોમ્પલેક્ષ પાસે બની ઘટના, આહીર યુવકની છરીના ઘા ઝીંકી કરાઈ હત્યા, જીમમાં સાથે આવતા વ્યક્તિએ જ કરી હત્યા, 29 વર્ષીય આશિષ ભાદરકા નામના યુવકની હત્યા, જૂની અદાવતને કારણે હત્યા કરાઈ હોવાનું આવ્યું સામે, યુવકના મૃતદેહને ઉપલેટા સિવિલ હોસ્પિટલ ખસેડાયો, ઘટનાને પગલે પોલીસ કાફલો પહોંચ્યો હોસ્પિટલ, હત્યારા શખ્સને ઝડપવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા
Breaking News/આગામી 7 દિવસ રાજ્યમાં વરસાદની આગાહી, 15,16 અને 17 તારીખે ભારે વરસાદની આગાહી, 18,19, 20 જુલાઈએ અતિભારે વરસાદની આગાહી, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી, 18 જુલાઈથી શરૂ થશે મેઘરાજાનો ત્રીજો રાઉન્ડ, ઉત્તર,મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી
Breaking News/ગુજરાતમાં આજે હળવાથી મધ્ય વરસાદની આગાહી: વલસાડ, તાપી, ડાંગ, સુરત, નવસારી, નર્મદા, ભરૂચ, વડોદરા, છોટાઉદેપુર, આણંદ, અમદાવાદ, ભાવનગર, અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથમાં વરસાદની આગાહી
ફ્લાઇંગ રાણી/પશ્ચિમ રેલવે દ્વારા મહત્વનો નિર્ણય ફ્લાઈંગ રાણી એક્સપ્રેસના ડબ્બા બદલાશે એક્સપ્રેસના ICF કોચ હવે IHB કોચ સાથે બદલાશે સુરત અને મુંબઈ વચ્ચે દોડે છે ફ્લાઈંગ રાણી ટ્રેન અપડાઉન કરતા મુસાફરો માટે મહત્વની ટ્રેન નવા રંગરૂપ સાથે આવતી કાલથી દોડશે ફ્લાઈંગ રાણી મુસાફરોની સુવિધા માટે પશ્ચિમ રેલવેનો મહત્વનો નિર્ણય
કેમિકલ માફિયા/અમદાવાદ: કેમિકલ માફિયા પર AMCની લાલ આંખ પોલીસ બંદોબસ્ત સાથે અધિકારીઓના ધાડા ઉતાર્યા બહેરામપુરા અને દાણીલીમડામાં ફેકટરીઓ સામે કાર્યવાહી પ્રદુષણ ફેલાવતા એકમોના કોર્પોરેશને ડ્રેનેજ કનેકશન કાપ્યા 700 થી વધુ નાની મોટી ફેકટરીઓ આ વિસ્તારમાં
મચ્છરોના બ્રીડિંગ મળ્યા/સુરત: 31 શાળાઓમાંથી મળ્યા મચ્છરોના બ્રિડિંગ સરકારી અને ખાનગી શાળાઓમાંથી બ્રિડિંગ મળ્યા બ્રિડિંગ મળી આવતા નોટિસ આપી દંડ ફટકારાયો આરોગ્ય વિભાગ દ્વારા 832 શાળાઓમાં સર્વે કરાયો 39 નોડલ ઓફિસરોને નોટિસ ફટકારવામાં આવી શાળાઓને દંડ ફટકારી વહીવટી ચાર્જ વસૂલ કરાયો શાળાના કેમ્પસમાં પાણી ભરાવો અને ગંદકી મળી આવી